________________
( ૭ )
એમ સમજ. એમ કહીને તેને પોતાના નવ રત્નના હાર, તથા રાક્ષસી વિદ્યા આપી. તે લેઈને ઘનવાહન શ્રી તીર્થંકરને નમસ્કાર કરી, પોતે ઘણા ખુશી -રથઇ નૈરાક્ષસદ્દીપમાં જઇ બેઉ લકાનુ રાજ્ય કરવા લાગ્યા. તે દિવશથી રાક્ષસદ્દિપના રાજ્ય વડે, તથા રાક્ષસી વિદ્યાના યોગે તેના વંશ રાક્ષસ કહેવરાવ વા લાગ્યા. પછી ઘનવાહન રાજા ઇંદ્ર જેવા પરાક્રમી થઇ, પોતાના શતરૂના ખળને જીતીને નિ:શંકપણે બેઉ લકાનું રાજ્ય કરવા લાગ્યા.
એવી રીતે ભરતક્ષેત્રના રાક્ષસદ્વીપમાં લંકા નગરીમાં રાક્ષસવાનું મુલ શ્રી અજીતનાથ ભગવતના તિર્થને વિષે ઘનવાહન નામના મહા બુદ્ધિમાન રાજા થયા. તેણે કેટલાએક કાળ સુધી રાજ્ય કર્યા પછી સર્વ સંપતીન માલીક પેાતાના મહા રાક્ષસ નામના પુત્રને કરી, શ્રી અજીતનાથ ભગવાનના ચરણની શરણે જઇ દીક્ષા લઇને મેક્ષ સુખને પામ્યા. મહારાક્ષસે પણ ઘ ણા કાળ રાજ્ય કર્યા પછી, પોતાના દૈવ રાક્ષસ નામના પુત્રને સરવ સોંપી, દીક્ષા લઈને સિદ્ધાવસ્થા પામ્યા.
એ પ્રમાણે રાક્ષદ્દીપના અસંખ્ય અધિપતી થયા કેડે શ્રી શ્રેયાંશ ભગ વાનના તીર્થમાં કી ધવલ નામના રાક્ષસોના રાજા થયા. તે સમયમાં વૈતાઢચ પર્વત ઉપર મેઘપુર નામના નગરમાં, એક અતીક્રૂ નામે વિખ્યાત, ત્યાના વિ ધાધરાનાં રાજા હતા. તેની શ્રીમતી નામની સ્ત્રીના ઉદરથી એક શ્રીકડ ના મના પુત્ર, તથા એક દેવી નામની પુત્રી થઇ, તેની સુંદરતાને સાભળીને પુખેતર નામના રત્નપુરના રાજાએ પોતાના પદમેાતર નામના પુત્ર સારૂ તે કમલનયની કન્યાને તેના ખાપ પાસે માગી. જો પણ પદમાતર ગુણી તથા શીલવાન હતા. તાપણ તેને અદ્રે છોકરી દીધા નહી. તે પછી દૈવના ચો ગે કીર્તીઘવલને પરણાવી. એ વાત પુષ્પાતર રાજા સાંભળીને અર્તીદ્ર તથા તેના પુત્ર શ્રીકંઠ સાથે દ્વેષ કરવા લાગ્યાં.
•
એક વખતે શ્રીકંઠ મેરૂપર્વતથી પાછા આવતાં, લક્ષ્મી જેવા રૂપાળી, ત થા પુનિમના ચંદ્ર જેવા મુખવાળી, પદ્મમા મામતી પુષ્પાતર રાજાની કન્યાને તેણે દીઠી. તે જોતાંજ તેનેકામવિકાર ઉપન્યાને બેઉની નજરા જનર થતાંજ ત્યાની પ્રીતિ ખંધાઇ. વિકશિત કમળના જેવા મુખવાળી તે પદમાં શ્રી કંઠની સાંખે ઉભી રહી ને વવામાં જેમ વરના ગળામાં કન્યા વર્ષ માળા ઘીલે છે તેમ દૃષ્ટિના કટાક્ષરૂપ મણિકા માહેલી મદનખાણ રૂપ માળાજ જાણે તેના ગળામાં ઘાલતી હોયની? એવા ત્યાના રસભરિત ચિન્હાને જોઇને તેની એક દાશી માટેથી પુકારવા લાગી કે, પદમાને કોઈ નવો પુરૂષ હરણું કર્રી