________________
( ૨૧ )
થ્ર્યતા સહિત તેની સાથે સંગ્રામમાં જયશ્રીની પઠે લગ્ન કહ્યું, તેમજ કમ લ સ્કુલ ન મના નગરના રાજા સખતિલકની સ્રી મિત્રાદેવીના પેટે જન્મેલી કૈકેઇ (સુમિત્રા) નામની કન્યાની સાથે ખીજી લગ્ન કચ્ચું, તે જેમ ચંદ્રમા રાહિણીને પરણે તેમ તે સુમિત્રાને પરણ્યા. એવા વિવેકી લોકોમાં શિરોમણિ દસરથ રાજા પેાતાના ધર્માર્થ ન મુકતાં તે સ્રીઓની સાથે નાના પ્રકારના ઉપભાગ ભાગવવા લાગ્યા.
અહિયાં લંકાના રાજા રાવણ કોઇ એક સમયે સભામાં બેઠો છતાં એ ક સારા જ્યેાતિષીને પુછવા લાગ્યા, હે માહાર.જ, અમરપણુ જે છે તે માત્ર કહેવાનુ છે. પણ વાસ્તવિક રીતે કોઇ વખત અમર નથી, સસારમાં રહેલા પ્રાણીના જરૂર નાશ થશે. એ બધા જાણે છે. તથાપિ મારા મૃત્યુ. મારા પોતાના પરિણામથી થશે? અથવા કોઇ ખીન્નતા હાથે થશે? કાંઇ પણ ભય ન રાખતાં જે સાચુ હાય તે કહેા. શાચુ ખાલનારા પુયુષના મુખમાંથી ખાટ્ટુ પડતુજ નથી. એમ સાંભળીને તે નૈમિત્તિક રાવણને કહેવા લાગ્યા. હું રાજા, હવે પછી ઉત્પન્ન થનારી એક જાનકી (શીતા) ને દશરથ રાજાના પુત્ર રામના હાથે તારો મૃત્યુ થવાને! છે. ત્યારે પાસે બેઠેલા બિભીષણ ખેાલવા લાગ્યા. એનું ભાષણ સાચુ છે પણ તેને હું ખોટું કરીશ. કન્યા અને પુત્ર એ બેઉના ખીજ જે જનક તથા દશરથ તેમને મારી નાખેથી રાવણનુ મ ૨વુ મટશે. જેથી ખીજની ઉત્પતી થાંય તેના મુળનેજ કાડ઼ાડી નાંખીએ તે ખીજ કયાંથી થાય ? ને આ નૈમિતિકનાં વાકય પણ ખાટાં થશે. એવું રા વણે સાંભળીને બિભીષણનુ બેાલવુ માન્ય કરયુ. પછી તે બેઉ ઉડીને ઘર માં ગયા. એવા પ્રસંગે ત્યાં નારદ મુનિ ખેડા હતા. તેણે સર્વ વૃતાંત સાંભળી લઇને ત્યાંથી ઉડી દશરથ રાજા પાસે આવ્યા. તેને દુરથી જોઇને દ શરથ રાજા પોતે ખેડેલા આસન ઉપરથી ઉડયેા. પછી નમસ્કાર કરીને ના રદને આાસન ઉપર બેસાડયા. ગુરૂની પડે તેના આદર સત્કાર કરા, પછી પોતે પણ નીચે ખેશીને નારદને પુછવા લાગ્યા. હે મુનિરાજ આપ કયાંથી આવ્યા? તથા આવવાનુ કારણ શું છે? ત્યારે તેને નારદ મુનિ કહેવા લાગ્યા. હે દશરથ, પુર્વ વિદેહમાં પુડરીકીણી નગરીમાં શ્રી સીમધર સ્વામીના કરેલા સુરાસુરે દીક્ષા મહોત્સવ જોવા સારૂ હું ગયા હતા. ત્યાંથી ફરીને મેરૂ પર્વત ઉપર જઇને સાસ્વત તીર્થની વંદના કરી ત્યાંથી લકામાં ગયા. ત્યાં શાંતિનાથ ભગવાન! મંદીરમાં જઇ દર્શન વગેરે કરીને હું રાવણને ઘેર