________________
( ૭ )
એ સિહરથતા હાથ ઝાલીને તેને બેઉ રાજ્ય ઉપર ઉપર બેસાડીને પોતે દિક્ષા લીધી.
એવી રીતે સિંહરના પુત્ર બ્રહ્મરથ થયા, તેના ચતુર્મુખ. ચતુર્મુખના હેમરથ, તેથા સતરથ થયો, શારથનો ઉદય નામનો પુત્ર થયા, ઉદયના પૃથુ, તેના થકી વારિથ, વારિથના પેટે ઇદુરથ, તેના આદિત્યરથ તેના પુત્ર માન્હાતા. માન્ધાતાના વીરસેન, વીરસેનના પુત્ર શ્રતિમન્યુ, તેને પુત્ર પદમબંધુ તેના સ્વીમન્યુ, તેના થકી વસતિલક, તેના પુત્ર કુબેરદત્ત, તેના કુ છુ, કુંથુ ના શરભ, તેના થકી દ્દરદ, તેના પેટે સિંહદર્શન થયા. તેના થકી હિરણ્ય કિરાપુ, તેના પુજસ્થલ, તેના પેટે કકુત્સ્ય, તેના પેટે રઘુ નામનો પુત્ર થયા. એ પ્રમાણે વશ પર પરા ચાલતાં કેટલાએક રાજા થઇ ગયા. તેમાં કેટલાએક સ્વર્ગ ગયા. તથા કેટલાએક મેાક્ષગામી થયા. પછી રઘુ રાન્ત એવા ધર્માત્મા થયા કે શરણાર્થીઓને કલ્પ ક્ષની ઉપમાને ધારણ કરવા લાગ્યા તેના પુત્ર અ નરણ્ય રાજા થયા. તેની સ્રી પૃથ્વીના પેટે અનતરથ તથા દશરથ એ નામ ના બે પુત્રા થયા.
એ સમયે અનરણ્યના મિત્ર જે સહસ્રાણુ રાજા, તેને રાવણે યુદ્ધમાં જીત્યા પછી વરાગ ધારણ કરીને તેણે દિક્ષા લીધી. ત્યારે મિત્રની સાથે ક રેલા કરાર પ્રમાણે અનરણ્ય રાજાએ પણ પોતાના અનતરથ નામના પુત્ર સ હિત મેક્ષના મારગરૂપ એવી દીક્ષા લીધી. અને પેાતાના એક માસના દશ રથ નામના માહાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને અનુક્રમે પાતે મેલે ગ ચા. અને અનંતરથ તીવ્રતપ કરીને પૃથ્વી ઉપર સ્વેચ્છા વિચરવા લાગ્યા. સહસ્રાણુએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર તેના પુત્ર શ્રીકંઠ બેઠા. શ્રી કંડ ને દશરથ એ બેઉ વિક્રમમાં સરખા થયા થકા વૃદ્ધિને પામવા લાગ્યા. નક્ષત્રામાં ચંદ્રની પડે, ગ્રહોમાં સુર્ય જેવા, પર્વતામાં મેરૂ સમાન, સર્વ રાજા માં દશરથ રાજા શાભવા લાગ્યા, જે દિવસથી એ રાજ્ય ઉપર બેઠો, તે દિ વાથી કોઇ પણ શતરૂ દીઠામાં આવ્યો નહી. ઉપદ્રવ તા આકાશના ફુલો જે ા થયા, યાચક લોકોને દ્રવ્ય તથા અલંકાર યથેચ્છ ઢવા લાગ્યા. તેથી મવંગાદિક જે દશ કલ્પવૃક્ષ તેમાં એ અગ્યારમા કલ્પક્ષ દેખાવા લાગ્યો, ૫૨ંપરા ચાલ્યા આવ્યા જે સામરાજ્ય તે પ્રમાણે અદ્વૈત ધર્મને પાળવા લાગ્યા. દભ્રસ્થલના ( કુશસ્થલ) સ્વામી સુકોશલ રાજા, તેની સ્રી અમૃતમભાને પેટે જન્મેલી અપરાજીતા નામની કન્યા માહા રૂપવાન તથા અતિ લાવ