________________
--
---
--
*
...
.
.
* *
*
* * *
* *
*
*
*** *
*
*
(૪) નમાં વિચાર કરવા લાગ્યો કે, મારા જેવા શુર પુરૂષને પણ જીતવાને મુશ્કેલ એવા મહા પરાક્રમી રાજાની સાથે લડીને તેમને જીતી લીધા, એ કેવળ એનું કામ નહીં પણ કોઈ એની સાથે લાગેલાની મદતથી થએલું જ ણાય છે. પતિ ઘેર ન છતાં કોઈ વિરી સાથે યુદ્ધ કર્યું તે કુલીન તેઓને લાયક નથી. માટે એ જરૂર વ્યભિચારિણું છે. પતિવ્રતા સ્ત્રીઓને પતિ વિના બીજું કાંઇ અધિક નથી. પતિની સેવા વિના તે બીજું કાંઈ પણ જાગતી નથી. આ સીએ એથી ઉલટું કર્યું તેથી એ પતિવ્રતા નહીં. જે પણ તે સી ઉપર પોતાની ઘણી પ્રીતિ હતી તોપણ ખંડિત પ્રતિમાની પેઠે તેને તેણે મુકી દીધી. એવી રીતે કેટલોએક કાળ ગયા પછી નહુષ રાજાના શરીરે તાપની કસર થઇ. તેને મટાડવા સારૂ ઘણું ઉપાયે કસ્યા પણ દુષ્ટ શતરૂની પેઠે તે ગયો નહીં. એવા પ્રસંગે પિતાનું પતિવ્રતપણું પાડવા સારૂ, તથા પતિની પીડા દુર કરવા સારૂ, સિંહિકી સી હાથમાં પાણી લઈને, પોતાના પતિની પાસે આવીને તેને સંભળાય એવી રીતે બોલવા લાગી. હે નાથ આજ દિવસ સુધી તારા સિવાય બીજો કોઈ પણ પુરૂષ મેં જોયો હોય, તો આ તાપ મટે નહીં, ને જો હું કલંક રહિત હોઊ, તે કોઈ પણ વિલંન કરતાં મટી જાય. એમ કહીને હાથમાંના પાણીને તેનાં આંગ ઉપર છાંટયું. તેજ વખતે અતથી ઘવાયાની પેઠે તાપ મટી ગયો. તે વખતે દેએ સિંહિકા સ્ત્રી ઉપર ફુલોનો વસાત કરો. તે દિવસથી પ્રથમની પેઠે નહુષ રાજા તેની ઉપર પ્રતિ કસ્વા લાગ્યો. એવી રીતે કેટલાએક વખત પછી નહુષ રાજાને સિંહિકાના પેટે એક સિદાસ નામનો પુત્ર થયો. તેને રાજ્ય ઉપર બેસાડીને નહુષ રાજાએ મેક્ષની ઉપાયભુત દિક્ષા લીધી.
જે વખતે સિદાસ રાજા રાજ્યાસન ઉપર બેઠો, તે વખતે તેના પ્રધાને એ અહંતન અષ્ટાહીક મહોત્સવ કરીને રાજ્યમાં થાળી પીટાવી. કે કોઈએ માંસ ખાવું નહીં, અને સિાદાસ રાજાને પણ કહ્યું કે, અહંત અષ્ટાહીક મ હૈત્સવ કરીને તારા પૂર્વજોએ કઈ વખત પણ માંસ ખાધું નથી. માટે તને પણ માંસ ખાવાનો ત્યાગ કરવો જોઈએ. તથાપિ તેને માંસ ખાવામાં ઘણી પ્રાતિ હોવાથી સિદાસ રાજાએ પોતાના રસોઈઆને કહ્યું કે, આજથી તું છાની રીતે માંસ લઈ આવતો જ. થાળી પીટાયાના દિવસથી રસોઈઆને ક્યાંય
માં મળ્યું નહીં. આકાશના ફ્લોની પેઠે અભાવજ થઈ ગ; તેથી ર| ઈઆને કાંઈ પણ ઉપાય ચાલ્યા નહીં ત્યારે તે વિચાર કરવા લાગ્યું કે, જે !