________________
~
નક
- - ક
~~
~~~~~ અને કાકા મામાના ખારા સમાજ
~~
~ ~~
- - -
- - - -
- -
-
-
-
~ ના કાકા ~
( ૭ ). પછી શુકલ ધ્યાન કરીને તે સુકોશલ મુનિ કાળ કરીને મોક્ષને પામ્યો. તેને મજ કીર્તીધર મુનિ પણ ક્રમે કરી કેવળજ્ઞાન પામીને દેહત્યાગ કરી પરમ પદને પામ્યો. બહાં તે મુનિના કળેવરને તે વાઘણે જ્યારે ખાઈ લીધુ, ત્યારે તેના દાંતો ઉપર એક સોનાની રેખ તેને દીઠામાં આવી. તે જોતાં જ તેને મુઠ્ઠી આવી ગઈ પછી શુધીમાં આવી ત્યારે તે નિમિતથી તેને જાતિ સ્મરણ થયું. તેથી પસ્તાવો કરીને પિતાને ધિક્કારવા લાગી. અરે હું મહા પાપિણી છું. મેં પોતાના પુત્રનું ભક્ષણ કર્યું. એ મહા પાપથી કોણ જાણે મા રી કેવી ગતિ થશે? એવો તેણે ઘણા પ્રકારે ઘેખો કરો, તે કીર્તીધર મુનિએ જાણી લીધુ. ત્યારે તેને ઉપદેશ કરો. તેના ગે તે અનશન વ્રત ને ધારણ કરીને મરી જઈને જુગલીઓમાં જનમી, પછી કીર્તીધર મુનિ પણ ઉપર કહ્યા પ્રમાણે મોક્ષે ગયા.
સુકોશલ રાજાની સી ચિત્રમાલાના પેટે એક પુત્રનું જન્મ થયુ. તેનું નામ હિરણ્યગર્ભ પાડયું. પે કહ્યા પ્રમાણે તે ગર્ભમાં જ રાજા થયો. તે હિરણ્યગર્ભ ચિાવન અવસ્થામાં આવ્યા પછી, મગ જેવા નેત્રવાળી મગાવતિ નામની તેની સ્ત્રીના પેટે પિતાના જેવા શરીરવાળો એક નહુષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલાએક કાળ પછી હિરણગર્મ રાજાએ પોતાના માથાં ઉપરના કે સફેદ થયા એમ જાણીને, પોતાની વૃદ્ધ અવસ્થા તરફ નજર કરીને, મહા વૈરાગ્યને પામીને તથા પોતાના નહુષ નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને, એક વિમલાચાર્ય નામના ગુરૂ પાસે ચારિત્ર વ્રત લીધું. પાછળ સિંહ જે પરાક્રમી નહુષ રાજા, પિતાની સિંહિકા નામની સીની સાથે ઉ પભોગ ભોગવતો છતાં પોતાના પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યો.
કોઈ એક સમયે ઉત્તર દિશાના રાજા ને જીતવા સારૂ પિતાની સીને રાજ્યગાદી ઉપર બેસાડીને સહિત નહુષ રાજા પ્રવાસ ગો. તેની દક્ષિણ દિશાના રાજા ને ખબર પડતાંજ આવીને અયોધ્યા નગરીને તેઓ
એ ઘેરો ઘાલ્યો. ત્યારે સુર પુરૂષની ઉપમાને લાયક એવી તે સિંહિકા સી પિતાનું સન્ય સજીને તેઓની સાથે યુદ્ધ કરીને જેમ સિંહિણી હાથીને મારે, આ તેમ તેઓને મારીને હઠાવ્યા. - કેટલાએક દિવશ ગયા પછી ઉત્તર દિશાના રાજાને જીતીને નહુષ સજા પાછો પોતાની નગરીમાં આવ્યું. ત્યારે પોતાની સીએ દક્ષિણ દિશાના આવેલા રાજાને જીતાને તેઓને હઠાવ્યા, તે સર્વ વૃત્તાંત સાંભ..તે મ
- -
-
-
-
કપ
.
~
~~ છેમારા કાકા ~~
~
=
=
=
=
=
કી
~
-
"
: : '