________________
*
**
~-~-
~
~-
~**
*
******
**********
**
*
* * *, *
વી છે એ વિશે તમારૂ કેવુ મત છે? ત્યારે પ્રધાનો કહેવા લાગ્યા. હે રાજા હજી તુમે પુત્ર રહીત છે, માટે તેને વ્રત લેવાનો અધિકાર નથી. તેમ છતાં તે તુ દીક્ષા લઇશ તો પછી આ પૃથ્વીના સ્વામી કોણ છે? માટે પુત્ર થાય ત્યાં સુધી વિલંબ કરે. એવું મંત્રીઓનું બેલડુ માન્ય કરીને તેણે કેટલાક કાળ ગ્રહસ્થાશ્રમ કર્યો. પછી તે સાહેદવીરાણીના પેટે સુકોશલ નામનો પુત્ર પેદા થયો. પણ સહદેવી રાણીએ પોતાના પતિના દીક્ષા લેવાના ભયથી પતાને પુત્ર થવાની વાત છાની રાખી ને મને પુત્રી થઈ એમ કહ્યું. તોપણ તે વાતની રાજાને ખબર પડી. સુર્ય ઉગા પછી તેને ઢાંકવાને કોણ સમર્થ થઇ શકે? પછી તે રાજા સ્વાર્થમાં તત્પર થઈને તથા પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક વિજયસિનક ના ના આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાઊગ્રત તપ કરીને ગુરૂની આજ્ઞાથી વિહાર કરવા લાગ્યો.
એવી રીતે ફરતાં ફરતાં કોઈ એક સમયે અયોધ્યા નગરીમાં આવ્યા. માસ ઉપવાસનાં પારણાં કરવા સારૂ મધ્યાન બે પ્રહરના વખતે ગામમાં ગછે. રસ્તામાં જતાં મહેલમાં બેઠેલી સહદેવી સીએ તેને દીઠો. ને તેણે એ ળખે કે આ મારો પતિ છે, એણે જ્યારે દીક્ષા લીધી ત્યારેજ . પતિ વિનાની થઈ. પણ આ મારો પુત્ર સુકોશલ એના બાપને જોઈને તેની પેઠે દીક્ષા લેશે તો હું પુત્ર વિનાની થઈશ. તે પછી મારૂ જીવવું શા કામનું ? તે માટે અઘપિ આ નિરપરાધી છે, વ્રતધારી છે, તથા પતિ છે, તથાપિ પુત્રના કલ્યાણ સારૂ એને ન ગરથી બહાર કહાડી મુકવો. પછી તે સ્ત્રીએ કોઈ અન્યદર્શનીઓના હાથે તેને ગામથી બહાર કહેડાવી મુકાવ્યું. કહ્યું છે કે, “લોભી માણશને વિવેક કયાંથી? એ સર્વ વાતની સુકોશલની ઘાવ માતાને ખબર પડી. પિતાના વ્રતધારી, તથા નીરપરાધી પતીને એ દુષ્ટ સ્ત્રીએ નગરથી બાહાર કાહાડી મુકો. એમ જાણીને તે રડવા લાગી. તે જોઈને સુકોશલ રાજા તેને પુછવા લાગ્યો. હે માતા તું શા સારૂ રડે છે. ત્યારે તે ધાવ માતા તેને કહેવા લાગી. હે પુત્ર, તારા પિતા જે કીર્તીધરરાજા તે તારા બાલ્યાવસ્થામાં તેને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લઈને વિચારવા લાગે ગ્યો. ફરતાં ફરતાં કેટલાક દિવસ પછી આજે આ નગરમાં આવ્યું. તેને જોઇને તું પણ દિક્ષા લઈશ એવી પિતાના મનમાં શંકા લાવી તાહારી માતાએ તેને અન્યદરની પાસે ગામથી બહાર કહેડાવી મુક્યો. “માસામાં વાને કારણે કરવા સારૂ આવેલા એમને એમ કહા સુર-સે
*
*
*
* ,,
.