________________
અથ શ્રી ચોથો ખંડ પ્રારંભતે
મિથિલા નામની નગરીમાં હરિવંશને વિષે એક વાસુકેતુ નામના ૨૫ જાની સ્રી વિપુળાના પેટે જનક નામે પુત્ર થયા તે પૃથ્વી ઉપર ઘણા વિખ્યાત થયા. પ્રજાને પુત્રની પઠે માનતા હતા. તેથી તે પોતાના જનક નામને દીપાવવા લાગ્યા. તેમજ અયેાધ્યા નામની નગરીમાં રૂષભદે સ્વામીથી ચા લેલી વંશ પર પરામાંના આદિત્ય વશમાં થયા જે રાજ તેમાં કઇ માહ્ને ગયા. કોઈ સ્વર્ગ ગયા, એવી રીતે વશાવળી ચાલતાં વીસમા તીરથંકર શ્રી સુનિસુવ્રત સ્વામીના તીર્થમાં એક વિજય નામના રાજા થયા. તેની સ્રી હિ મચુલાને પેટે બે પુત્રા જમમ્યા. એકનુ નામ વજ્રબાહુ તથા .ખીજાનુ નામ પુર દર રાખ્યું. નાગપુર નામની નગરીમાં એક ઇભવાહન નામના રાજાની સી ચુડામણિને પેટે એક મનોરમા નામની કન્યાના જન્મ થયા. તેની વન અવસ્થા થઈ છતાં, ચંદ્રે જેમ રોહિણી પરણી, તેમ વજ્રબાહુએ તેને મેાટા આનંદથી વરી, વિવાહ થયા પછી પોતાની સ્ત્રી તથા ઉદ્દયસુંદર નામ ના પાતાના શાળાને સાથે લઇને જતાં રસ્તામાં ઉદ્દયાચલ પર્વત ઉપર બેઠેલા એક ગુણસાગર નામના મુનિને તેણે દીઠા. સુર્યની પડે જેની કાંતિ છે. મે ક્ષ માર્ગના સાધનભુત તપના તેજ વડે જે ાભી રહ્યા છે. એવા તે મુનિને જોઈને જેમ મેઘને જોઇને મેર રાજી થાય તેમ તે મનમાં રાજી થયા થકો ઘેાડાને ઉભા કરીને નીચે ઉતરી બે હાથ જોડીને ખેાલવા લાગ્યા.
આંઈ કોઈ મહા મુનિ વદના કરવા યોગ્ય છે. ચીંતામણીની પડે મા ટા પુણ્યથી એનુ આજે મને દર્શન થયું છે એવું વજ્રબાહુનુ ખાલવું સાંભહીને તેના સાળા ઉદયસુંદર તેને કહેવા લાગ્યા, કેમ તારા મનમાં દીક્ષા લેવાની છે કે શું? ત્યારે તેણે કહ્યુ કે એમજ મારા મનમાં છે. ત્યારે ફરી તે તેણે માકરીથી કહ્યું, હવે વિલંબ કરવી જોઇએ નહી, એ કામમાં હું પણ ખિ સહાચ છું, એવું તેનુ ખેલવું સાંભળીને વજ્રબાહુ બોલ્યા કે તુ પોતાની પ્રતિજ્ઞા માત્ર મુક્તે નહીં. ત્યારે તેણે કહ્યું કે ઠીક છે. નહી મુકુ, પછી તે પાટા ઉપરથી ઉતરીને બધાને સાથે લઈને તે પર્વત તરફ ચાલ્યા, અવી
'