________________
.
-
-
----
-
------
-
****
*
*
-
* *
-
*
*
-
*
-
*
*
*
*
* *^k
******
*
******
છે? વસંતતિલકા તંતે ભળી છે, તને કાંઈ પણ ખબર નથી. વિધુતપ્રભ E જા યથાપિ ઘોડા આયુષ્યવાળો છે તથાપિ તે આપણી રવામિણીને યોગ્ય છે.
તેને મુકીને બીજા રાજાની તારીફ કરે છે માટે તું મુખ છે. કહ્યું છે કે, “અમૃત ડું પીધુ તે સુખકારક છે, ને જહેર ઘણું પીવાથી ઘણું દુઃખ થાય છે એવી રીતે તે બેઉ સખીનું બેલવું સાંભળીને પવનજયે જાણ્યું કે, આ મિશ્રકેશન બોલવાનો અંજનાએ કાંઈ પણ તિરસ્કાર કર્યો નહીં, તેથી તે એને પ્રિય હશે. જો પ્રિય ન હોત તો એ દાસીનો નિધિ કર્યા વિના ૨. હેત નહી. પછી ધાયમાન થઈને તથા હાથમાં ખડગ, લઈને જેમ કોઈ રાક્ષસ અંધારામાંથી નિકળે તેમ તે ત્યાંથી ઉડો અને કહેવા લાગ્યું કે જેના મનમાં આ વિધુ—ભ વર વરવાનું સારું લાગ્યું છે, તેઓનાં, ધડથી માથાં આ ળગાં કરીશ. એમ કહીને તે તરફ જવાની તૈયારી કરી, તે વખતે તેને મિત્ર પ્રહસિત તેને કહેવા લાગે કે, હે મિત્ર વિચાર કર્યા વિના કાંઈ પણ કામ કરવું નહીં. એમ કહી ઝાલીને તેને રોક, ને તેને બંધ કરવા લાગે કે હે મિત્ર શ્રી અપરાધી છતાં માપની પેઠે મારવા યોગી નથી તે શું નું જાગતો નથી ! આ તો બિચારી નિરપરાધી છે. તેને વિના કારણે મારવી એ તને યોગીય નથી. ઈત્યાદિક વાક વડે તેને સમજાવીને ત્યાંથી તે બેઉ પાછા ફર્યા, ને પોતાના સ્થાનકે આવ્યા. એ વાતનું પવનજયના મનમાં શુળ રહ્યું તેથી તેને રાતમાં ઊંઘ આવી નહીં. સવાર થતાં જ પતાના મિત્ર પ્રહસિને બોલાવીને તેને કહેવા લાગીયો કે આની સાથે વિવાહ કરીને શું કરવાનું છે? કહ્યું છે કે પોતાનો ભાઈ છતાં જો જુદાઈ રાખતો હોય તો તે દુઃખદાઈ થાય છે. તો પછી જુદા મનવાળી સ્ત્રીની સ વિાડ કથિી શું તે દુઃખનું કારણ ન થાય કે અપીતુ થાય માટે હે મિત્ર એની ઈરશ મુકી ને હવે જલદી આપણા નગરમાં જ ઈએ તે સારૂં. કોઈ ભેજન ઘણું સારું છતાં જે તે પોતાને ગમતું ન હોય તે તે શા કામનું! એવી રીતે ઘણા પ્રકારે ભાષણ કરીને તે ચાલવા લાગી, તે જોઈ તેને મહસિત મિત્ર તેને કહેવા લાગી. કે મેટા પુરૂષે જે વસ્તુનું ગ્રહણ કર્યું તે ફરી મુકી દેવી યોગીય નથી. ત્યારે પિતાના વડાઓએ પ્રહાગુ કરેલી વસ્તુને શું મુકી દેવી અને મારું લાંછન છે. - આ તારા મનમાં જે દુઃખ થાય છે તે કેવળ દ્વારા પ્રારબ્ધવ થાઈ છે, જ
*
*
*
*
***
***
*
*
* * *
*
*
+ ના અવાજ કાનન કર, ~ +• -
*
1
ક
+