________________
( ૪૮ )
વણ, તથા ઈદ્ર રાજા ક્ષણમાં ભાષાથીત ક્ષણમાં ખાણે કરી, તથા ઘડીકમાં પુદ્દગલ વડે એક બીજાને મારવા લાગીયા. એવી રીતે તે બેઉ પરાક્રમી પરસ્પરનાં અસ્ત્રા તાઠવા લાગીયા. એક અગતિ અન્ન નાંખવાથી બીનએ વર્ષીત અસ્ત્ર નાંખ્યું. એવી રીતે ઉત્સર્ગ તથા અપવાદની પેઠે એક ખીજાને કરવા લાગીયા, એમ કરતાં કરતાં ગઉ પાસે આવી ગયા, તે વખતે રાવણે પોતાના હાથી ઉપરથી કુદકા મારી તેના હાથી ઉપર જઇને ઈંદ્રના હા થીના ભવતને મારીને ઈંદ્રને પકડયો. તે જોઇને રાક્ષસાના વી૨ સહસ્રારે ઈંદ્રના સન્યને ઘેરો ઘાલ્યો. એમ જાણીને ઇંદ્રનું સર્વ સૈન્ય ચારે દિશા તરફે નાશી ગયું. કહ્યું છે કે “સૈન્યના સ્વામી છતાયાથી સર્વ પદાતિ છતાયા” એમ સમજવું. પછી રાવણ ઈદ્રને પોતાના લશ્કરમાં લઈ ગયા, પછવાડે નાયક વનાનુ રહેલુ સર્વ વિદ્યાધરાનું સૈન્ય રાવણના સ્વાધીન થયું. પછી રાવણ ત્યાંથી નિકળીને પેાતાની લકાં નગરીમાં આવ્યા, ત્યાં જેમપટને પાજરામાં પુરીએ, તેમ રાવણે ઈદ્રને ખંધીખાનામાં નાંખ્યો.
પછી ઈંદ્ર રાજાના પિતા સહુસાર પોતાના દિગપાલા સહિત લંકામાં આવી રાવણને નમસ્કાર કરી તથા હાથ જોડીને કહેવા લાગીયેા. જેણે લીલા માત્ર કરી પથ્થરની પેઠે કૈલાસ પર્વતને ઉપાડયો, તેણે અમને છત્યાની અ મને કંઇપણ લાજ નથી. તેમજ તારી પ્રાર્થના કરવામાં પણ અમે લાજતા તની. માટે હે રાવણ, હું માગી લેઉં છું કે મારા પુત્ર ઇંદ્રને તુ છૂટો કર નૅ એ પુત્રભિક્ષા` મને આપ. તે સાંભળીને રાવણ ઢહેવા લાગીયા કે જે હુ કહું તે એ પોતાના પરિવાર સહિત કરે તો તે એને છોડી મુક. તે કામ એ કે, લકા નગરીમાં ગલી ગલીએ ઝાડુકાહારૂં. જે કાંઇ ગામમાં કચરો પડયા હોય તે ખાડ઼ાર કાડ઼ાડીને સાફ કરી મુકે તે રસ્તા રસ્તે પાણી છાંટે તે પા; ણી સુગંધીવાળુ હોવુ જોઇએ. ઝાડુ પણ જેમ પોતાના ઘરમાંની કાડ્રાડીએ તેમ કાહાર્ડવું જોઇએ, એમ કરયાથી હું રાછ થઇશ. તથા સારાં સારાં ફુલા ગુનીને મારી નગરીમાંના સર્પ દેવસ્થાનાને તેની માલા પુરી કરવી. એટલું મારૂં કહ્યું માને તે તેનુ રાજ્ય તેને પાછું આપું. ત્યારે તે સર્વ સહસ્રારે કબુલ કર્યુ. ત્યારે રાવણે ઈદ્રને મુકી દીધા. મેં તેને ભાઇની પેઠે સત્કાર કરયા. પછી સહસ્રાર તથા ઈદ્ર એઉ ત્યાંથી ચાલ્યા પોતાને ઘેર
$5
.
આવ્યા. પણ ઇદ્ર રાજા મનમાં ખિન્ન થયા થકા કહેવા લાગયા, કહ્યું છે કે
•