________________
~
*
*
*
*
*
(ઇદ) આત્મા સત્ય છે ચીદાનંદ મઇ છે શુકમથી શુ શુકમ છે કે ઉત્કૃષ્ટ છે તે મુરતી પણ કેમ ફરો ૩૮ છે તેમજ પરદનમાં શ્રી કૃમ કહે છે હે અરજુન શરીરમાં ઈદ્રી મોટી છે અને ઈદ્રીથી મન મોટુ છે મન કરતાં જુદી મોટી છે અને તેથી આત્મા મટે છે. ૪૦ |
હત ઇતી ખેદ આ વિકલ લોકને વિષે અમુરતી આત્માને વિષે મુરરતી પણાના ભ્રમ થકી જે જ્ઞાની પુરૂષ છે તે અચબો રાખે છે અને વચન પણ અચંબામાં લે છે ૪૧ | માટે જીવાત્માને ચુતની મીતે વેદના પ્રગટ પણે છે એમ જે માનીએ તો પુદગળને વદના થઇ જઈએ તે માટે એ વેદના તે આત્માને અશુદ્ધ શક્તિથી અનુભવ થાય છે. કરો
ઇદ્રીય દ્વારે કરી આત્મ જ્ઞાન દીશા પોતાની મેળે પરીણમે છે તેમ ઇષ્ટ અનિષ્ટ વિષય સ્પરે દ્વારે કરી વિદના પરિણમે છે ૪૩ | વિપાક કાળ પામીને આ વેદના પરીણામને જેમ આત્મા ભજે છે તેથી અમારે મને મુરતી પણ તે નીમીત માત્ર થયું સહચારી થયું જેમ ઘટને વિષે કંડ સહચારી છે તેની ટેઠે જાણવુ. ૪૪ છે
જ્ઞાન નામે ચેતના તે બંધ છે અને કરમ નામે ધીષ્ટ રક્તતા છે તે વડે જીવતે કરમ ફળ નામે વેદના વ્યપટશ પામે છે ૪૫ છે તે માટે અમુરતી આત્મા તે ચિતન્ય પશુને એલધે નહી અને મુરતી માન દેહ સાથે આત્મા ને કોઈ પ્રકારે એકવ પણ છે જ નહી, I ૪૬
* *
*
*
*
*
*
*
* ****
*
*
*
*
*
*
એ રીતે કરમ વર્ષાના મન વગણના જે આત્માને સમીપ પવરતી એકત્વ સંમત વત એવા તન ધનાદી જે પુદગળ તે તે સર્વ આત્માથી દુર છે . ૪૭છે કેમકે પુદગળનો ગુણ તો મુરતીમાન છે અને આત્મા તો જ્ઞાન ગુણમય છે માટે પુદગળથી આમ દ્રવ્ય જુદુ છે એમ પ્રભુએ કહ્યું છે ૪૮
ધર્મસ્તીકાયનો ગુણગતી હેતુ છે અને આમાનો ગુણ જ્ઞાન છે માટે ધાસ્તીકાયથી આત્મા જુદા છે એમ પ્રભુ કહે છે કે ૪૯ છે અધર્મતી કાય ના ગુણ સ્થીતી હેતુ છે અને આત્માના જ્ઞાન ગુણ છે માટે અધર મારી કાય થી આત્મ દ્રવ્ય જુદુ છે ૫૦ ||
E
'
'
,
-
-
-
-
-
-
-