________________
-
સિમ અનંત ભય સત્યતા એ પંચને જાણવું છે ર૭ જેમ વપનામાં - દીઠેલો અર્થ જાગ્યા પછે રેખાય નહીં તેમ વ્યવહાર સ્વગાદી માર્ગ શિષ્ટ છે પાણી નિયત પ્રમાણે જ્ઞાની પુરૂષને સંસાર નજર્ણય. ૨૪
: " જેમ મધ્યાન' મૃગતૃશ્નાવડે પ્રથ્વી ઉપર જળ પર દેખાય છે તેમ સંજોગે ઉપની સૃષ્ટી તે વિકની ખ્યાતીએ નાશ દેખાય છે ૮ છે જેમ ગાંધર્વ નગર વડે આકાશે આડંબર જણાય તેમ સંજોગે પ્રગટ્યા જ સર્વ | વિલાસ તે જુઠા છે. | ૩૦ |
એ રીતે શુધ નયે જે એકત્વ પણ ગ્રહ્યું તે આત્માને વિષે પામ્યુ છે અને અંશા દીકની જે કલ્પના તે પુણવાદીને વહાલી નથી શ ૩૧ છે સુત્ર છે માં એગે આયા એહવે જે પાઠ છે તે એજ અશય કહે તે એક પ્રગટ - 1 તી રૂપ જે આત્મા તેજ રૂપ છે એમ શુદ્ધ નય વાળા કહે છે. રસ છે - - નિશ્ચય ન કહે છે કે પ્રપંચ સંચય વડે સંક્લીષ્ટ એટલે દુઃખ રૂપ એહવું છે એ માયા રૂપ છે તે થકી કે ભગવાન હે આત્મા હુ બીહું છુ માટે પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપ પ્રકાશ કરે છે ૩૩ કોઇક પ્રકારે રૂપી પણ પામ્યો જે આત્મા તેને વેદનાદીક ઉપજે છે માટે વ્યવહાર નય વાળ શરીર સાથે આ ત્માનું એકત્વ પણ માને છે. તે ૩૪ છે
પણ તે વાત નિશ્ચય નય વાળ સહી સકતો નથી જેમ અરની શીતળતા પામતો નથી તેમ જે અરૂપી આત્મા છે તે અંશે કરીને પણ રૂપી પણાને પામતે નથી કે રૂપ જેમ બળતા અગ્નીને સંજોગે ધૃત ઉન્ન થયુ એવો ભ્રમ તે રૂપી શરીરને સજોગે આત્મા પણ રૂપી દીશે છે એ પણ ભ્રમણજ દેખાય છે. જે ૩૬ - ર : કેમકે રૂ૫ રસ ગંધ સ્પર્શ અને સ્થાન એટલા વામા આત્માને નથી એતો પુદગળને છે તેમજ અન્ય ધર્મ પણ નથી શબ્દ નથી તે વારે આત્માને શી રીતે રૂપી કહેવાય તા૩૭ છે વળી આત્મા નજરે દેખાય એહલે પણ નથી મનથી રહેવાય એહવા પણ નથી તયાવાચને પણ અચર છે જેનું રૂપ પિતાને પ્રકાશે છે પણ બીજાને પ્રકાશતો નથી તેને રૂપી કેમ કહેવા૫. ( ૩૮
એક
જ