________________
- *
=
-
=
=
ણવાનું રહ્યું નથી અને જહાં સુધી આત્માને જાણે નથી તીહાં સુધી આ જ સર્વ જાણ્યું તે નિર્થિક છે કે ૨ .
-
-
- નવ તત્વનું જે જાણ પણ કરવું તે પણ આત્મ જ્ઞાન પ્રગટ વરવાને અર્થ છે કારણ કે અછવા દીક જે ભાવ તે પણ આત્મ જ્ઞાન વડે સમાય છે . ૩ પિતાનો અને પારકો જે ભેદ તેહને ભેદ રૂપે સાંભળ્યો અનુભવ્યો પરીચય થયો થક સહેજે અથવા ઉપદેશ થકી કોઈક ભેદને જાણ્યો. કે ૪
તે માટે એકત્વ પથક કરી આત્મ જ્ઞાન હીત કારી થાય નહીં તો કિટ પણે કરી મીથ્યાત્વની બુધી વિટંબના છે પાપ ! તહાં એકજ આત્મા સ્વભાવ પણ રહ્યા છે તે આત્મા તો જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ લક્ષણે કહ્યા છે. ૬
*
*
જેમ રત્નનિ કાંતી અને નિરમળતા એ બેઉનિ શક્તિ કાંઈ જુદી ન. થી તેમ જ્ઞાન દર્શન અને ચારીત્ર લક્ષણે જે આત્મા તે કાંઈ જુદો નથી છે છે કે આત્મા અને આત્માનું લક્ષણ એ બે વ્યવહારે જુદા છે તે પછી આ દઈ વિભક્તિને વ્યપદેશે કરી માનિયે પણ નિશ્ચયથી નહીં. ૮ છે
- જેમ ઘટનુ રૂપ તેને ભેદ તે કલ્પના માત્ર છે તેમ આત્માને અને ગુ
ને પરમાર્થે ભેદ નથી છે જે આત્મ રૂપ શુધ છે તે નિશ્ચય ન ક.. રી અનુભવાય છે અને વ્યવહાર વડે કાયા તે પણ ઓળખાય છે. તે ૧૦ છે
વસ્તુ સ્વભાવે તે ગુણનુ અને આત્માનું રૂપ જુદુ નથી જે જુદુ કહીયે તો આત્મા છે તે અનાત્મા થાય જ્ઞાન દીકે જડ થાય છે ૧૧ છે ચૈતન્ય પર સામાન્ય પણે સર્વ આત્માની એક્તા છે અને નિશ્ચયથી તો કરમે પ્રગચા જે ભેદ તે તો વિટંબના રૂપ છે . ૧૨ ht
છવ સમુહના ભેદથી તથા ખાઈ જુવાન વૃદ્ધ એ અવરથા વડે માહો માટે વિચીત્ર પણ જણાય છે એમ વ્યવહાર નય વાળ માને છે. ૧૩ | પણ એ વાત નિપજ્ય નય વાળ માનતો નથી તે એમ કહે છે કે એકવને પણ સર્વ અવસ્થા નામૃદકના સ્વભાવથી પ્રગટે છે પણ આત્માએ મુળા - ભાવ નથી કે ૧૪ it
*
*