________________
૪૦).
અપ્રમત સાધુને આવશ્યક પ્રમુખ જે કિયા તેનો પણ કરવાને વિષે પ્રતિબંધ છે નથી કેમકે તેને ધ્યાન્ય રૂપ શુદ્ધી છે માટે ૭ વળી અન્ય દર્શનમાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે હે અરજુન જે આત્મ સુખમાં તૃસ છે તેને આત્મનેજ વિષે જ રહી છે અને સતેષ છે જે આત્મ સુખમાં સંતુષ્ટ છે એહવો જે જીવ તેને કોઈ પણ કરતવ્ય નથી . ૮ છે
તે પ્રાણીને કાર્ય કરવું અર્થ નથી તેમજ ન કરવાથી પેટ પણ નથી તેહને સર્વ ભુતને વિશે કાંઈ પ્રયોજન નથી | ૮ એ ઠેકાણે આરતીનો અને આનંદનો અવકાશ નથી કેમકે ધ્યાનની સ્થીરતાથી તે કીયાનો વિકલ્પ પણ કેમ હિય. તે ૧૦
દહ નિરવાહ રૂપ મુનીને ગોચરી પ્રમુખ જે કીયા જ્ઞાનીની અસંગા નુઇનથી ધ્યાનમાં વિન કરે નહી ૧૧ છે રત્ન માણીક પરીક્ષાના ગ્રંથ જુદા અને નજરે પરીક્ષાની પણ જુદી ગ્રંથ ભણીને જેમ જર પરીક્ષામાં ફળ ભેદથી પ્રવર્તે છે તેમ આચાર કીયા પણું ફળ ભેટ કરી ભીન્ન ભીન્ન છે એટલે ભેદવતી છે. ૧ર :
- જે પિતાના મનને પાછુ વાળીને જન્મ સંક૯૫થી માંડીને આત્મ જ્ઞાન ભણી કલ્પીએ તો કીયા ધ્યાન રૂપ છે ૧૩ છે સ્થીર થએલુ જે મન તે પણ રજે ગુણે કરી ચપળતાને પામે તેહને પાછુ વાળી તેને નીગ્રહ કરે તેને જ્ઞાની કહે. તા ૧૪ !
હે અરજુન મનને ધીરે ધીરે ધીરજ વડે અને બુદ્ધી વડે સ્થીર કરવુ પછે તે મન જેવારે આત્માના સ્વરૂપને વીષે જાય તેવારે કાંઈ બીજે ચીતન કરવીની જરૂર નથી ૧૫ મન ચંચળને અસ્થીર છે તેને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી પાછુ વાળી આત્માને સાથે વશ કરી રાખવું. આ ૧૬ કે એમ પર દર્શનમાં પણ કહ્યું છે માટે જ્ય સુધી મન સ્થીર ન હોય ત્યાં સુધી શાસા કત કીયા જેટલી કરીયે તેટલી સર્વે સફળ થાય જેવારે વિષયે ત્યાગ થાય તેવારે જ સફળ થાય માટે જે પ્રાણી મનને વિષયથી વાળવાને ઉજમાળ રહે તે મને હા મતિ વાળા જાણવા માં ૧૭ જેમ એક શેઠને પુત્ર દેશાંતર ગયે તેના ઘરની સામેના એક વૃક્ષ ઉપર એક ભુત રહેતો હતો તે છળ પામી પુત્રને રૂપ ધારણ કરી તેની ઘરની બાયડી સાથે લાગુ થયા એમ કરતાં તે શેઠનો દીકરો પણ તાને ઘેર આવ્યા તેવારે ઘરમાં લડાઇ ચાલવા લાગી પછે રાજ દરબારે ઇનસાફ માટે ગયા તહાં ભુતને ઘરમાંથી કાઢવાના કરાવ થયે પણ તે ભૂત નીકળે નહી
.
ww