________________
(૪૦) કંઈક ભણીને તથા કાંઇક શાસ્ત્ર સાંભળીને આત્માને પંડીત પણ માનતા એહવા મુખ કદાગ્રહના ધરનારા તે પિતાનું મુખ ચુનીત જે વાચા તેને મુખ માને પણ તે મુખે કરી લીલા રૂપ રહસ્ય જે જ્ઞાન તે અવ ગાહે ન
-
-
જેને કદા ગ્રહ થકી ઘણે ગર્વ વધ્યું છે અને રવ કલ્પીત જ્ઞાનને અંશે કરી ભદ્રક જીવોને જેણે આંધળા કીધા છે અહવા જડ પ્રાણીએ પંડી. તાઇની ખરજે કરીને હંત ઈતી ખેદ પાટુ પ્રહાર કરી ત્રણ લોકને ડાક ડમાળે વિટંબના કરી છે. જે ૪ છે - જેના રૂદયમાં વિવેક રૂપ ચંદ્રની દ્રષ્ટી નથી તેથી ઘણો અંધકાર છે અને તત્વ રૂપ સુર્ય અસ્ત પામ્યો છે તેથી તે કૃશ્ન પક્ષની નિશાવત સ્થીતિમાં છે કેમકે તેને કદા ગ્રહે છલ્યો છે.
જે કદા ગ્રહી છે તે કુવિચાર રૂપ દાતરડે કરી તત્વ રૂપ વેલીને છેટ છે અને પાપ રૂપ વૃક્ષને પાણી પાય છે તથા સામતા રૂપ અમૃત ફળને હેઠું છુળમાં નાખે છે એવો કોય કદાગ્રહ રૂપ અમાવાસ્યાની રાત્રીનો વિલાસ છે ! ૬ છે
તે કદાગ્રહીં માણસનુ ચીત પથર જેવું છે જેમ પથરમાં પાણી ભેટ નહીં તેમ ન વાણી રૂપ રસ તે કદાગ્રહી માણસમાં પ્રવેશ કરે નહી તેથી તેના ચીત રૂપ વૃક્ષમાં શુધબોધ રૂપ અંકરા પ્રગટે નહી . ૭ છે
જે પંચ મહાવ્રત પાલ્યાં ઊગ્ર તપ કીધાં ઉમે કરી બેતાળીસદોષ રહીત અહાર લીધે તેમ છતાં પણ નીન્હ વાદક મુકતી રૂપ ફળ ન પામ્યા તે અપરાધ સર્વ કદાગ્રહનુજ છે. જે ૮ છે
પોતાની બુદી રૂપ થાળમાં કાંઇક શુધ જ્ઞાન રૂપ મોદકને ગુરૂ પીરસવા ઉડ્યા પણ કદાગ્રહ આવી ગળું પકડયું તેથી જમાયુ નહી એવો કદાગ્રહ દુષ્ટ છે. ૮
જે ગુરૂ પ્રસન્ન થઈને અર્થ ઉપદેશ આપે છે તે પણ કદાગ્રહી પુરૂષ તે ઉપદેશને ગ્રહતે નથી તેથી શું થયું ઉપદેશ તે કાંઈ ખાટો નથી એતે જેમ પ્રગટ પણે મીઠી દ્રાક્ષ ઊંટ આગળ મુકીએ તે પણ તેને તજીને ઊંટ કાંટા ખાય છે. ૫ ૧૦ છે
જે માણું કાગ્ર કરી મુખની સંગત કરે છે તેને પડતની શકે છે ગમતી નથી જેમ કામડા વિકાના ભગી છે તેમ મધુર હારની ઈરછે કે આ