________________
ન જ
રૂ
:
-
વિશ્વયથી જાણીયે છે ૮ર છે.
* રન ત્રઈ જે છે તે સંસારનાં કારણ જેરાગાદી તેહનો શતરૂ અને સંસાર રૂપ કાર્યનો શતરૂ મેક્ષ છે માટે મેક્ષનું કારણ જે ઉપાય તે ઘટે છે છે ૮૩ છે કેમકે રત્ન ત્રઇની પ્રાપ્તી થયાથી પુર્વ ભવના કર્મની જેવી લધુતા થાય તે બીજા થકી પણ તેમજ થાય એ અપેક્ષાયે જે અવધિ નથી તેપણ શું થયું છે ૮૪ છે - જે પુર્વ સેવા થકી તે ઘચના ઘાલના રૂપથી રુજુતાથી સાધન કીયા મંદ રૂપ તેવી ન હોય માટે સમકેતા દીક ક્રીયા તે મેક્ષ સાધનમાં દ્રઢ છે . ૮૫ અથવા કર્મના લધુતા પણ થકી મોટા જે ગુણ તે પ્રગટ થાય છે તે પ્રકારે તેની ભવ્યતા પણે કરીને મોક્ષ છે પણ મોક્ષની અપેક્ષા વારી નથી ઇતી સંસ ઇયે છે ૮૬ છે - તેમ ભવ્ય પણાના તીરસ્કાર થકી પુન હેતુ ભુત ગુણ ન હોય કેમકે પરસ્પર સહકારી છે માટે ડંડ ચકબ્રમણની પરે ભવ્યતાપણે જ્ઞાનાદીક ગુણ પ્રગટ થાય તે ગુણ મેક્ષના હેતુ છે એ ઉતર કહો ! ૮૭ | માટે સંસારના ક્ષય રૂપ જે ઉપાય તે જ્ઞાન દર્શન અને ચારીત્ર છે તેને જે નિરોધ કરે અને મીથ્યાત્વની વૃધી કરે તેનુ વચન ત્યાગ કરવુ. | ૮૮ છે
પુર્વ કહ્યા જે સર્વ શાસ્ત્રના મત વાદ તે મીથ્યાત્વના ઠેકાણું છે તેને છાંડીને બુધી રૂપ ધનનું ગ્રહણ કરીને મીથ્યાત્વને પ્રતીકુળ પણે જે સમકતના છ પદ છે તેને ભાવવાં. ૮૮ છે
ઇતિ મીથ્યાત્વ ત્યાગા નામે તેરમો અધિક સમાપ્ત. હવે ચદમ કદાગ્રહ ત્યાગ નેમા અધિકાર કહે છે. મીઠાન રૂપ જે દાવાનળ તેને સમાવવાને મેઘ સમાન એહવા મીથ્યાત્વ કદા ગ્રહ રૂપ પ્રસારનો ત્યાગ પંડીતે કહયો છે તે કદાગ્રહના ત્યાગને વીશે રતી કરવી તે તે પંડીત હોય વળી શુધતા ભાવ વાળો હોય અને શીધાંતના સારને જાણ હેય તેમણે કદા ગ્રહને છાંડવો એટલે સર્વ મોક્ષના અભીલાષી માણુએ કદા ગ્રહનો ત્યાગ કરવો. જે ૧છે - જેનુ અંતઃકરણ અછતા પદાર્થના કદાગ્રહ રૂપ અગ્નીએ બન્યું છે તેના ! રૂદયમાં તત્વ વ્યાપાર રૂપ વેલી કેમ ઉગે? અને સમતા રૂપ ફુલ કેમ ફુટે તથા હીત ઉપર ફળ ક્યાંથી હોય તે માટે કદાગ્રહને તજીને બીજે ઠેકાણે તત્વની ખોળ ક૨વી જે
.
.
.
-
-
*****
s