________________
(૪૫)
થતવવું તે શાસ્ત્રની પરીક્ષાવાળાયે વિચારવુ તે વળી અવ્યાકુળપણે અંતરા
મ વડે વિચારવું ર૧ ઈહાં પ્રમાણ લક્ષણદીક થકી કશોયે ઉપયોગ કાર્યકારી થી કહાં અભ્યથા અર્થ ઉપજે એટલે તે પરમ જુદો થઈ જાય અને ધરમ તે એક સ્વભાવ રૂપ છે. રર .
અને ચાર પ્રમાણ તો પ્રશધ છે વ્યવહાર પણ તે જ કરે છે માટે પ્રમાણ તથા લક્ષણની યુક્તિ વિષે પ્રીયજન જણાતું નથી ૨૩ છે તે મધ્યે બે નયે કરી આત્મા નીત્યજ છે એહવુ એકાંત મત્વવાળાનું કહેવું છે તેને મતે તો હીસાદીક નથી કેમકે આત્મા અવિનાશી છે તે કોઈ વારે મરે નહી તો હીસા પણ શાની છે ૨૪ છે
સઘળે મરણે મનયોગ નાશ પામે છે તેવા લોક કહે છે કે જીવ મુ પણ આત્મા તે મરતો તથી માટે તત્વ થકી આત્માની હીસા નથી એ અર્થ ઘટમાન છે એમ કહે છે ૨૫ કોઈ જાણશે જે આગળ દુ:ખ ઉપજાવવાની બુધી તેને હીસા કહીએ પણ એ વાત યોગ્ય નથી કેમકે તમે બુધીને તો પુરુષ ભેદ આગ્રહ થકી આત્માથી ભીન્ન માનો છો તેથી પણ આ ત્માની હીસા ન થઈ કેમકે પરમાર્થ બુધીને આત્મા સાથે વ્યવસ્થાનથી પારકા - એકાંતે નીત્યપણે જીવન નાશ થવાને જે પરજાય તે હીસાપદ કહેવાય તેહન અહો ઇતિ આશ્ચર્ય અનુભવ અખાધકપણે ન હોય શું હોયજ ઈતિ કાકો ક્તિ છે ર૭. નીત્યપણે શરીરે કરીને પણ સબંધ નથી કેમકે તેના યોગની વે હિચરણ નથી માટે સંસય રહીતપણે ઈશ્વરવડે કરીને જ ઈશ્વર ક ઇત્યાદીક સં સારક છે કે ૨૮ છે
એક આત્મ કયા વિના એટલે આત્માના વ્યાપાર વિના પરિમિત પરમાણુનું ગ્રહણ કેમ થાય વળી શગ વિજોગાદિકની કલ્પના પણ કેમ ઘટે છે ર૮ છે એમ સાંભળીને કોઈ બોલ્યો કે હરકોઈ કરમથી પુર્વ સંસ્કાર દીઠા છે વિના શરીરનો સંગ થાય છે તેનો ઉતર આપે છે એમ જન્મની ઉત્પતી તે આ જીવના વ્યાપાર વિના વેચાણ વિના થાય નહી છે ઇતિ ભાવાર્થ, ૩૦ આ
શરીરને સંજોગે તે જીવ કાંઇક રૂપીપણુ પામે છે જે શરીરનો સં+મન હોય તે જે કાંઇ છે તે બહાં કહે છે કે ૩૧ છે જેણે આત્મા ત્યાગી કીધો તે તે. એમ કહે છે કે આત્મા કારીયા રહીત છે માટે કોઈને હણતો નથી તેમ કોઈ ને કાને કોઈથી હણાતો પણ નથી એવું જરા ચીતમાં છે તે હી નહી માને. એ ૩૨ !
-
-