________________
6
-
-
-
કેવળ એજ જ્ઞાન ન ચારીત્રના બોધની પરંપરા જે આત્મ કુટંબ છે તેને મેલાપ તે વિકલ્પ પસરે ઓળખાણ થાય એમ જાણવું છે ૧૮ | - નિશ્ચય નય થકી આમાં તે ખરી ધ વસ્તુનો વિલાસી છે તે માટે હમણાં અન્ય જે રાગદ્વેષથી ભાવ તેને ન પામે વળી ક્ષણ માત્ર પણ જે પ
પુદગળાદીકનો સંગ ન કરે એવી સ્વભાવીક બુધી જેને થઈ તેથી બાજ્ય ભાવ હણો અને અંતરંગ ઉત્કૃષ્ટ ભાવને પા | ૨૦ | - એહવો જે ગંભીર સ્વભાવવાળો જેણે કષાયને જય મેળવ્યો છે અને જેની બુધી મેહેટી છે અને સ્વભાવે શાંત છે તે જ સમ્યક પ્રકારે મનને નિગ્રહ કરે છે તેથી મોહ અંધકારને ગાળીને પર્મ માહા તેજસ્વીપણને તે પ્રાણી જરૂર અનુભવ પામે છે ૨૧
જેણે માઠા વિકલ્પની શ્રેણી ટાળી છે અને જેણે વિશુધતાનું ગ્રહણ કીધું છે તે મનોસુધીને પામે અને વળી સંતોશીપણાને પામીને તે પંડીત પુરૂષ ઉજવળ યશરૂપ લક્ષ્મી અથવા યશ શેભાને પામે છે રર છે ઇતિ શ્રી માહા ઉપાધ્યાય શ્રી જસેવિયજી કૃત શ્રી અધ્યાત્મસાર નામાં પ્રકરણે ત્રીજા સબંધમાં અગ્યારમો મન સુધી
નામે અધીકાર સમાપ્ત. . હવે આ સમ્યકતાધીકાર કહે છે.
પુર્વે જે મન સુધી કહી તે જે સમકીત ગુણ હોય તો ની મન સુ હી કહેવાય પણ સમકિત વિના જે મન સુદ્ધી માને તે મોહ ગરભીત હેય એટલે અજ્ઞાન સહીત હોય તે તો ઉલટી કષ્ટ બંધન કરનારી છે માટે હવે સમકેતન અધીકાર કહે છે ૧ . દાનાદીક ક્રીયા પણ સમીતે સહીત હો ય તેજ સુદ્ધ છે તે કીયા, મેક્ષ ફળ લેવાને સાજ્ય કારક છે . ર છે .
જેમ આંધળે વેરીને જીતી શકતો નથી તેમ ક્રિયા કરે છે ન્યાતીનો. ધનને ઇત્યાદીક ભાગને તજે છે દુઃખ સહે છે કાયાને કષ્ટ આપે છે પણ સ વિ સમકીત વિના વ્યર્થ જાય છે કે ૩ છે જે સંતોષ ધરે કામ ભોગ છોડે કાકાને કષ્ટ આપે પણ મળ્યા દ્રષ્ટી થકે મોક્ષ પામે નહીં, તે જ છે " જેમ આંખમાં કીકી સારભુત છે કુલમાં સુગંધ સારભુત છે તેમ સર્વ ક્રયામાં સમકત તે સારભુત છે . પ . જીન સાસનને વિષે જે તત્વની શ્રી ધાં કરવી તેને સમકા કહ્યું છે અને કોઈ પણ જીવને હણવે નહીં તેને .