________________
-
*
*
*
*
*
(૪૪) પને જોઈ શકતા નથી તેને દિવ્ય અંજન આંજવાને સમતા તે શલાકા રૂપ છે અને અજ્ઞાનના પડળને છેદનારી છે. જે ૧૮ છે - જે પ્રાણી એક ક્ષણમાં મનને ખેંચીને સમતાને શેવે તો તે પ્રાણને એહવું સુખ પ્રગટે કે જેનુ મુખે કહેતાં થકાં પાર આવે નહી ૧૯ જેમ કુમારીકાં ભરતારના સુખને જાણતી નથી તેમ લોકો પણ મુની રાજ્યની સમતાના સુખને જાણતા નથી કે ૨૦ છે
જેણે સમતાનું બતર પહેર્યું છે તેને નમસ્કાર સ્તુતી પુજા લાભ પર દ્રવ્યની ઈચ્છાદી રૂપ જે પિતાના જ મર્મને લાગનારા એહવાં જે તીક્ષણ બાબાણે તે પીયા કરી સકતા નથી કે ૨૧ છે જેમ સુર્ય કીરણ પ્રકાશથી અં. ધકાર નાશ પામે છે તેમ કોટી કોટી ભવનાં નિવડ સંચીત પાપ કર્મ તે સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે ! ૨૨ - જે અન્ય લીંગી શીધ થયા તે પણ દ્રવ્યથી મોક્ષ ફળ સાધતા થકા રત્ન ત્રયના ફળની પ્રસી વડે ભાવથી જન પણ પામ્યા માટે તે અન્ય લી. ગીયોને પણ સમતા તે આધાર ભુત હતી કે ર૩ છે જે નય સ્થાનકે ઉતારી જોઇએ તોએ સમતા રૂપચંદને કરી ભવ તાપ સમી જાય છે પણ કદા ગ્રહ અને જ્ઞાનરૂપ અગ્ની વડે તે સમતા રૂપ ચંદન બળીને ભસ્મ થાય છે કે ર૪ છે
આ સંસાર રૂપ ગામને વિષે સર્વ લોક કય વિજ્ય કરતાં દોડીદડ કરે છે તે શું છે તે કહે છે જેવારે ચારીત્ર રૂપ પુરૂષ મરણ પામ્યા તેવારે સ મતા રૂપી પ્રાણ પણ જતા રહ્યા પછી તેના મત કાર્યનો ઊત્સવ પાથરણાં
સ્નાન સુતક વગેરે કરવાને જાણે એ લોકો ડાદોડ કરે છે એમ સમજવું છે ૨૫ છે જેમ ઉખર ખેત્રમાં બીજ વાવ્યું હોય તે કષ્ટ ફળે નહીં તેમ એક સમતાને છેડીને જે પ્રાણી કષ્ટ કીયા કરે છે તેથી તેને રૂડુ ફળ આગળ મળતું નથી | ૨૬ છે, - મુક્તિનો ઉપાય તે એક સમતા છે બાકી કીયા કષ્ટ સર્વ આઈબર છે તે પુરૂષને ભેટ કરી એટલે તપ જપ સર્વ સમતાની પ્રસીધી છે પુરૂષ ભેદ તે • ગ્રહસ્થને અને મુનીને સીળે છે એટલે કીયા કરવામાં ગ્રહસ્થ અને મુનીને વ્યવહાર જુદે છે પણ તે બેઉ કીયા સમતાએ વખાણવી એવી શાસની . આજ્ઞા છે . ૨૭ છે શાસના ઉપદેશ તે જેમ કોઈ આંગળી વડે માર્ગ બતાવે એવે છે પણ જે શાસ્ત્રમાં સાંભળીને પિતાના અનુભવમાં લાવી પિતાને પણ . સામર્થે કરી પંથ અવગાહે તેજ ભવાટવીને પાર પામે છે ૨૮ ' '