SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૦૫) અગુરૂ લધુ પરીણામી અનેદ્રી ક્ષમાણી અયાની ક્મસ'સારી અમર અપર અપરપર અવ્યાપી અનાશ્રીત અકપ અવિધ અનાશ્રવ અલખ અસાકી અસગી અનારક લેાકાલેાક નાયક એહવા શુધ ચીદાનંદ માહારા જીવ છે, એહુવા એકાગ્રતા રૂપ ધ્યાન તે અપાય વીચય ધર્મ ધ્યાન જાણવા. 3 હવે વીપાક નીચય ધર્મ ધ્યાન કહે છે જે અહવા જીલ છે તેપણ કે ર્મ વશે દુ:ખી છે તે કર્મના વીપાક ચીંતવે જે જીવનેા જ્ઞાન ગુણ તે નાના વરણી કર્મે દાખ્યા છે અને દર્શનાવરણી કરમે દર્શનાવરણી ગુણ દૃાખ્યા છે એટલે આ સંસારમાં ભમતા થકા જીવને જે દુ:ખ છે તે સર્વ કરમનાં ફીધાં છે માટે સુખ ઉપનૅ રાચવુ નહી અને દુખ ઊપને દીલગીર થવુ નહી કરમ સ્વરૂપની પ્રક્રતી સ્થીતી રસ અને પ્રદેશના બંધ ઉદય ઉદરણા તથા સતા ચીંતવવાનુ એકાગ્રતા પરીણામ તે વીપાક વીચય ધરમ ધ્યાન કહીયે. ૪ હવે સંસ્થાનવીચચ ધરમ ધ્યાન કહેછેતે ચઉદરાજમાન લોકનુ સ્વરૂપ વીચારેજે એક તે ચઉદ્યરાજ ઉચા છે તે મધેસાતરાજ અધેા લેાક છે વીચમાં અઢારસાજોજન મનુષ્ય ખેંત્ર ત્રીછા લાક છે. તે ઉપર કાંઇક ઉણેશાતરાજ ઉર્ધ્વ લોક છેતેમાં સર્વ વૈમાનીક દેવતા વસે છે અને ઉપર શીદ્ધ શીલા શીખેત્ર છે એ રીતે લેાકનુ પ્રમાણ છે, એ લોકનુ સંસ્થાન વૈશાખ છે અનતા કાળ આ પણા જીવે સસારમાં ભમતાં સર્વ લેાકને જન્મ મરણ કરી ફરસ્યા છે અહ વુ જે લોક સ્વરૂપ તથા લેાકને વિશે પંચાસ્તિકાયનુ અવસ્થાન તથા પરીણામત દ્રવ્ય મધુ ગુણ પરજાયનુ અવસ્થાન તેના જે તન્મય ↑તવન પરીણામ એ હવુ ધ્યાન તે સંસ્થાન વિચય ધરમ યાન કહીયે, એ ધરમ ધયાનના ચાર માયા કહ્યા. એ ધરમ ધ્યાન ચોથા ગુણુઠાણાથી માંડીને સાતમા ગુણડાણા સુધી છે, હવે મુકલ ધ્યાન કહે છે શુકલ કહેતાં નીરમળ સુધ પરઞલખન વીના આત્માના સ્વરૂપને તન્મયપણે ધ્યાવે અઢવુ ધ્યાન તેને શુકલ ધ્યાન કહીએ તેઢુના ચાર પાયા છે, ૧ પૃથકત્વ વિતર્ક સમવિચાર તે પૃથકત્વ કહેતાં જીવથી અછવ જુદા ક રવા સ્વભાવ વિભાવ તેને જુદા પૃથકપણે વેંચણ કરવી સ્વરૂપને વિષે પણ દ્રવ્ય તથા પરજાયના પૃથકપણે ધ્યાન કરી પરજાય તે ગુણમાં સક્રમાવે અ ને ગુણ તે પર્યમાં, સક્રમણ કરે એ રીતે સ્વરુપને વીશે ધરમાંતર ભેદ તે પૃથકત્વ કહીએ, અને તેના વીતર્ક તે શ્રુત જ્ઞાન સ્મીત ઉપયાગ અને
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy