________________
થી શ્રતપણે છે માટે પંથ મહાબત છે સાધુને પંચ મહાવ્રતમ, સર્વ રસ આ૦માં એ નીશય ત્યાગ રૂપ જ્ઞાન ધ્યાન સંવર નઝરામાં થીખા પરી ! થામ તે નીશય ચારીત્ર કહીએ તેના બે માર્ગ છે એક ઉત્સર્ગ બીએ અપવાદ છે? તેમાં જે ઉતકષ્ટ તીક્ષણું પરીણામ તે ઉતસર્ગ અને જે ઉત્સ રાખવાને કાર ણ રૂપ તે અપવાદ એટલે જ્યાં સુધી સાધક ભાવને બાંધક ન પડે ત્યાં સુધી જેની ના કહી તે આદરવો નહી અને જે સાધક પરીણામ રહેતા ન જ ઈંડાં તો જેની ના તે આદરે તે અપવાદ મારગ કહીએ જે આત્મ ગુણ રાખવાને કરવું તે અપવાદ અને ગુણીને રાગભક્તિએ કર તે પ્રસસ્ત એ બે સાધન છે અને જે ઉદઇકને અખમવાથી કરવું તે અતીચાર છે તથા સબલો અને ઉર્દક માટે અશકતપણે કરવું તે પડીવાઈ છે તેમ જે અપવાદ મા તે પરીણામ દ્રઢ રહે તેમ આજ્ઞાએ કર.
હવે ચાર ધ્યાન કહે છે. ૧ આર્ત ધ્યાને. ૨ રેદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન ૪ શુકલ ધ્યાન, તીહાં પહેલાં બે ધ્યાન તે અશુભ કહીએ અને પાછલાં બે ધ્યાન તે શુદ્ધ છે મનમાં આહટ હિટના પરમ તે આર્ત ધ્યાન કહીએ તેના ચાર પાયા છે. ૧ ભાઈ મીત્ર સજન માતા પિતા સ્ત્રી પુત્ર ધન પ્રમુખ ઈષ્ટ વસ્તુનો વીગ થયાથી વીલાપ કરે તે પહેલા ઇષ્ટ વીગ નામ આ ધ્યાન તથા બીજ દુઃખ ચીંતા ઉપજે તે અનીષ્ટ સંજોગ નામ આર્ત ધ્યાન તથા શરીરમાં રોગ ઉપના થકી દુખ કરે ચીંતા ઘણી કરે તે રોગ ચીંતા નામા અર્ત ધ્યાન ત્રીજે, અને મનમાં આગળના વખતનો સચ કરે છે આ વર્ષમાં આ કામ કરશું આવતા વર્ષમાં અમુક કામ કરીશુ તે અમુક લો ભ થશે અથવા દાન શીલ તપનું ફળ માગે છે આ ભવમાં તપ કીધે છે માટે આવતે ભવે ઈદ્ર ચક્રવરતાદીની પદવી મળે એવી આગવો ભવની વાંછા છે તે અગ્ર સોચ આર્ત ધ્યાન થી જાણ એ આર્ત ધ્યાનના ચાર ભેદ કહ્યા, એ તીર્ય ગતીનાં કારણ છે એ ધયાના પરીણામ તે પાંચમા અથવા છડા ગુડાણ સુધી હોય. . * $ જે કઠોર પરીણનું ચતવન છે રેદ્ર ધ્યાન તેમાં ચાર ભેદ છે, ૬ છવ હીંસા કરી હરખ પામ અથવા બીજી કઈ હીસા કરતે હોય તેમ છે રબી સુખી થાય અથવા યુદ્ધની અનુદન કરતે હીંસાનુ બધી ધ્યાને
૨ બાલી મમ હરદ્ધ' તમે જ કરો ક જહાડક તે જ જુદાપણને ખબર કોઈન જ નહીં હોવાથી પાણીમાં જ છે