________________
અર્થ-નીગોદીયા જીવ તે મનુષ્યના એક સાસો સાસમાં સતરબવ જા જેરા કરે છે અને સડત્રીસ સે તિહુતેર સ્વાસે સાસ એક મહુર્તમાં થાય એ ને નીગોદના જીવ એક મહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે અને નીગોદનો એક ભવ ૨૫૬ આવલીન છે સુલક ભવને એ પ્રમાણ છે.
ની ગોદમાં અનતા છવ એહવા છે જે જીવત્રસપણે પહેલા કીવારે પા મ્યા નથી અનંત કાળ પુર્વે ગ અને અનંત કાળ જાશે પણ તે જીવ વા રંવાર તીહાંજ ઉપજે છે અને તીહાંજ ચવે છે એમ એક ની ગોદમાં અનંતા જીવ છે. તે નીગેદના બે ભેદ છે એક વ્યવહાર રાશી નીગેદ અને બીજો અવ્યવહાર રાશી ની ગોદ તેમાં જે બાદર એકદ્રીયપણે ભાવે ત્રશપણે પામી ને પાછા ની ગોદમાં જઈ પડ્યા છે તે નીગદીયા છવને વ્યવહાર રાશીયા કહીયે, અને જે જીવ કોઈ પણ કાળે નીગોદમાંથી નીકળ્યા નથી તે છવ અવ્યવહાર રાશીયા કહીએ અને ઇહાં મનુષ્યપણથી જેટલા જીવ કરમ ખ પાવીને એક સમયમાં મેક્ષ જાથ છે તેટલા જીવ તેજ સમયે અવ્યવહાર રાશી સુક્ષ્મ નીગેદમાંથી નીકળીને ઉચા આવે છે જે દસ જીવ મેક્ષ જાય તે દસ જીવ નીકળે. કોઈક વેળાએ ભવ્ય જીવ ઓછા નીકળે તો તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં છવ કોઈ વધે ઘટે નહી એ વા નીગેદના અસંખ્યાતા લોક માંહેલા ગોળા તે છ દીશના આવ્યા પુદગ ળને આહારાદીકપણે લે છે તે સકળ ગોળા કહેવાય અને લોક અંતના પ્રદ છે જે નીગોદના ગેળા રહયા છે તેને ત્રણ દીશીના આહારની ફરસના છે માટે વિકલ ગેળા કહીએ એ સુક્ષ્મ ની ગોદમાં પાંચ સ્થાવરના સુક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કુપલીનીપેરે ભરયા થકા વ્યાપી રહયા છે અને સાધાર
પણે તે માત્ર એક વનસ્પતીમાં જ છે પણ ચાર થાવરમાં નથી એ સુક્ષ્મ ની ગોદમાં અનંતો દુઃખ છે તેનું ઉદાહરણ કહે છે સાતમી નરકનો તેત્રીસ સાગરોપમનો આઉખે છે તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલા વખત સાતમી નરકમાં ઉતકષ્ટ તેત્રીસ સાગરોપમને આયુષે કોઈ જીવ ઉપજે તેટલા ભવમાં જેટલો છેદન ભેદન દુખ થાય તે સર્વ એકઠા કરીયે તેથી આ નત ગુણ દુઃખ નીગોદના જીવ એક સમયમાં ભગવે છે - દ્રષ્ટાંત–જેમ કઈ એક મનુષ્યને સાડાત્રણ રેડ લોઢાંની સુઈને અગ્નીથી તપાવીને કોઈક દેવતા સમકાળે બેય અરથાત છે સુઈઓ તપાવીને શરીરમાં ગોચે તેને જે વેદના થાય તેથી અનંત ગુણ વેદના નગદ મળે છે અને ભવ્ય અને