________________
(૩૭) કેવળી પિતાના જ્ઞાનથી કહે છે જે ધર્મસ્તીકાય તથા અધર્મસ્તી કાર્ય અને આ કાસ્તીકાય એકેક દ્રવ્ય છે અને જીવ દ્રવ્ય અનંતા છે તેહની ગણતી કહે છે સંસી મનુષ્ય સંખ્યાતા છે અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસં.
ખ્યાત છે, દેવતા અસંખ્યાતા છે તીર્થંચ પચેઢી અસંખ્યાતા છે; બેદ્રી અને સંખ્યાતા છે, તેઢી અસંખ્યાતા છે; એરકી અસંખ્યાતા છે, તેથી. પૃથ્વીકાય અસંખ્યાત છે અપકાય અસંખ્યાતા; તેઉકાય અસંખ્યાતા, વાઉક્રાય અસંખ્યાતા પ્રત્યેક વનસ્પતી જીવ અસંખ્યાત, તે થકી શીધના જીવ અનંતા તે થકીબાદર નીગોદના જીવ અનંત ગુણ એટલે બાદર નગદ તે કંદમુળ, આદુ સુરણ રતાળુ પ્રમુખ એહને સુઇના અગ્ર ભાગે અનંતા જીવ છે તે શીધના જીવથી અનંત ગુણ છે, અને સુક્ષ્મ નીગેદ સર્વથી અનંત ગુણ છે તે સુક્ષ્મ ની. ગેદના વિચાર કહે છે, જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે તે એ કે એક ગેળામાં અસંખ્યાતા નીગોદ છે, નીગોદ શબ્દનો અર્થ એ છે જે આ નંતા છવનો પીડ ભુત એક શરીર એટલે એક શરીરમાં અનંતા જીવ એવો એક પીંડ તે નીગોદ કહીએ તે અકેકી નગોદ મળે અનંતા જીવ છે તે આ તીત કાળના સર્વ સમય તથા અનાગત કાળના સર્વે સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેગા કરી અનંત ગુણ કરી એ એટલા એક નગાદમાં છે વ છે એટલે અનંતા જીવ છે એ સંસારી જીવ એકેકાના અસંખ્યાત પ્રદેશ છે અને અકેકા પ્રદેશ અનંતી કર્મ વગણા લાગી છે તે એકેક વર્ગના મળે અનંતા પુદગળ પરમાણુ છે એમ અનંતા પરમાણુ જીવ સાથે લાગ્યા છે તે થકી અનંતા પુદગળી પરમાણુ જીવથી રહીત છુટા છે.
ગાથા. गोलाय असंखिजाअ संखनिगोय उहबइगोलो ॥ इकिकमिनिगोए अनंत जीवामुणेयवा ॥१॥
અધલોક માટે અસંખ્યાતા ગેળા છે એકેક ગોળા મચે અસંખ્યા તી નીંદ છે એકેક નીગોદમાં અનંતા છવ છે. गाथा ॥ सतरस समहिया ॥ किरइगाणु पाणमीटुंति
खुडभवा ॥ समतिस सयत्तिहुतर ॥ पाणु धुणइग। मुहुतमि ॥ २ ॥