________________
( ૩૮૫) વાને પુતળીનો દષ્ટાંત કહ્યા, તે હીંસા તો ઘણી થઈ પણ તે લાભના કારણ માં ગણી છે, એમ ભાવ શુધ હોય તહાં સમ્યગ દ્રષ્ટીને હીંસી લાગતી નથી, અથવા કોઈ એમ કહે છે જે અમે પિતાને સ્થાનકે બેઠા નથુંરું કેહીશું તેથી અમને લાભ થાશે તે ખરો, પણ ભગવતી સુત્રમાં ભગવાનને વાંદવાને અધીકારે તો તહાં જઈ વાંદવાનું ફળ મટુ કહ્યું છે, તથા નીલેપાને અધાકારે એમ કહ્યું જે ભાવ નીક્ષેપ એકલો થાય નહી પણ નામ સ્થાપના તથા દ્રવ્ય એ ત્રણ મીલેથી ભાવ નીક્ષેપ થાય માટે સ્થાપના અવશ્ય માનવી, હવે જે સ્થાપના ન માને તેને કહીએ જે ચત્રામણની મુરતી ને હીંસાના પરીણામથી ફાડે તેહને હીંસા લાગે છે તેમજ જીવરના ધ્યાને જન પ્રતીમા પુજતાં, અથાત જીનરાજ્યનું સ્વરૂપ જાણી જન પ્રતિમાનું પુજન વંદન કરવુ તેથી લાભ થાય છે, એમ યુક્તિથી અગર સીધાંતની સાખે જન પ્રતીમાને છરાજ્ય સદ્દસ માને તે આરાધક કહેવાય. અને જે છના પ્રતીમાને ન માને તેણે સ્થાપના નીક્ષેપ ઉથાઓ અને સ્થાપના ઉથાપી તેણે ત્રણે નીક્ષેપ ઉથાપ્યા તેવારે શીધાંત પણ ઉથાપ્યાં માટે જે જન પ્રતીમાને નહીં માને તે વિરાધક જાણવા તે સ્થાપના ઇતર અને યાવતક થીક બે ભેદ છે.
૩. હવે ત્રીજો દ્રવ્ય નીક્ષેપો કહે છે, જેના નામ પણ હોય તથા આકાર સ્થાપના ગુણ પણ હોય અને લક્ષણ હોય, પણ આત્મ ઉપગ ન હોય, તે દ્રવ્ય નીક્ષેપો જાણ; એટલે અજ્ઞાની છવ તે છવ સ્વરૂપના ઉપયોગ વીના દ્રશ્ય જીવ છે–અર્વ ઉગે દવં–ઇતિ અનુજોગ દ્વાર વચનાત, આ રથાત એમ અનુજોગ દ્વારા નામના સુત્રમાં કહ્યું છે; વળી કહ્યું છે જે શીધાંત વાંચતા પુછતાં પદ અક્ષર માત્રા સુધ અર્થ કરે છે અને વળી ગુરૂ મુખે સ રહે છે તે પણ શુધ ની પિોતાની સત્તા ઓળખ્યા વીના સર્વ દ્રવ્ય નીક્ષેપ માંજ છે જે ભાવ વીના દ્રવ્યપણો છે તે પુન્યનું કારણ છે, પણ નીકરાનું “મોક્ષનું કારણ નથી; એટલે જે કરશું રૂપ કષ્ટ તપયા કરે છે તથા સુત્ર વાંચે છે સંભળાવે છે; તથા તેને જીવ અજીવ પદાર્થની સત્તાની ઓળખાણ નથી; તેને ભગવતી સુત્રમાં આવતી અપચખાણ કહ્યા છે તથા જે એલી બાજ્યકરણી કરે છે, અને પોતે સાધુ કહેવાય છે તે મખાવાદી (ઠા) છે એમ ઉત્તરાયેન સુત્રમાં કહ્યું છે,
---
-
-
-
--
*
*
**
*