________________
( ૩X)
સમીત સદહેણા,
જી નિશ્ચે સમકીત સહણા,
દેવ શ્રી અરીહંત દેવાધી દેવ, અને ગુરૂસુસાધુ જે સુધા અર્થ કહેતે, તથા ધર્મે કેવળીના પપ્પા જે આગમમાં સાત નય તથા એક પ્રતક્ષ, ખીજી ૫. રૂક્ષ, એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપે કરી સદહે એહવી સદહણા તે વ્યવહાર સમકીત કહીયે, એ પુન્યનુ કારણ તથા ધર્મ પ્રગટ કરવાનુ કારણ છે, અહવી રૂચી જ્ઞાન વિના પણ ઘણા જીવાને ઉપજે,
ખી નિશ્ચે સમકીત, તે કહે છે. નિશ્ર્વ દેવ તે આપણા આત્મા, જીવ નીપન્ન સ્વરૂપી શીહ તે સ ંગ્રહ નયની સતાં ગવેખતાં તથા નિશ્ચે ગુરૂ તે પણ આપણા આત્મા, તત્વ રમણી અને નિશ્ર્વ ધર્મ તે આપણા જીવના સ્વભાવજ છે, એંહવી સદહણા તે મેક્ષનુ કારણ છે, કેમકે જીવસ્વરૂપ એ ળખ્યા વીના કર્મ ખપે નહી, એહવી સુધ સદહણા તે નિશ્વ સમકીત,
હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે, “તે જ્ઞાનના બે ભેદ છે, એક વ્યવહાર જ્ઞાન ખીજી નિશ્ર્વ જ્ઞાન, તેમાં જે અન્ય મતીનાં સર્વ શાસ્ર જાણવા અથવા જૈન આગમમાં કહ્યા જે એક ગણીતાનુ યોગ તે ક્ષેત્ર માન,બીજો ચરણ કણાનુયોગ, તે ક્રિયા વિધી, ત્રીજો ધર્મ કથાનુયોગ; તે ત્રણ અનુયોગનુ જાવાપણું તે સર્વ વ્યવહાર જ્ઞાન છે, અથવા આંતર ઉપયાગ વીના જે સુત્રના અર્થ કરવા તે પણ વ્યવહાર જ્ઞાન કહીએ,
છ દ્રવ્ય તથા તેના ગુણ અને પર્યાય સર્વને જાણે. તેમાં પાંચ અછવ દ્રવ્ય છે, તે હેય કહેતાં છાંડવા યોગ જાણી છાંડવા, અને એક જીવ દ્રવ્ય તે નિચે નયે કરી સીધ સમાન મેક્ષમઇ મેક્ષના જાણનાર મેક્ષનુ કારણ મે ક્ષા જવાવાળા મેક્ષમાંજ રહેછે, એહવા આપણા જીવ અતંત ગુણી અરૂપી છે તેહનેજ ધ્યાવે તે નિચે જ્ઞાન કહીએ;
હવે એક ધાસ્તીકાય; બીજો અધાસ્તીકાય; ત્રીજો આકાસ્તીકાય; ચેાથે! પુદગળાસ્તીકાય, પાંચમા જીવાસ્તીકાય, છઠો કાળ, એ છ દ્રવ્ય સાસ્વતા છે, તેનું જ્ઞાન કહે છે. એ છ દ્રવ્ય મળૅ પાંચ અજીવ દ્રવ્ય છે અને એક છ દ્રવ્ય તે ચેતના લક્ષગુવંત છે ઉપાદેય છે.
” હવે એ છ દ્રવ્યના ગુણૅ કહે છે, પેહેલા ધાસ્તીકાયના ચાર ગુણ, એક અરૂપી, ખીજો ચેતન, ત્રીજો અક્રીય; ચેાથેા ગતીસહાય ગુણ, અને ખીજે અમીસ્તીકાયના પણ ચાર ગુ છે, એક અરૂપી, ખીન્ને અચંતન, ત્રીજો અ કૌચ; ચાંચા સ્થીતીસહાય ગુણુ, અને ત્રીજો આકાન્તીકાય દ્રવ્યના ચાર ગુણ