________________
-
(૩૯) આપને સ્વામી ભવન કરે છે. ૪
અથ શ્રી શ્રીવાસ્વનાથ જીન સ્તવન ચાલ ચારે કુમાર તાહરી, ચાલ ગમેરે, તુજ દીઠડા વિણ મીઠડા મા હરા પ્રાણુ ભમેરે ચા૧ળા માંહિ પડતુ મેહલ રીશે દરે; માવડી વિના આવડુ મુંદુ; કુણ ખરે ચા ૨ માત વામા કહી મુખડુ જતાં, દુખ સમેરે લળી લળી ઉદયરત્ન પ્રભુ, તુજને નમેચાર ૩
અથ શ્રી મહાવીર જીન સ્તવન આવ આવરે મારા મનડા મહે તુ છે પ્યાર હરિહરાદિક દેવ હું તી, હું છું ન્યારો આ 1 અહો મહાવીર ગંભીર તું તો, નાથ મહારરે; હું નમુ તુહને ગમે મુહને; સાથ તાહરોરે આ૦ ૨ સાહી સાહીરે મીઠડા હાથ માહરા; વિરી વારે દઈ દેખરે દરશન દેવ મુને દેઈને લારે આ૦ ૩. તું વિના ત્રીલોક મેં કહો, નથી ચારો; સંસાર પારાવારનો સ્વામી, આપ ને આરે આ૦ ૪ ઉદયરત્ન પ્રભુ જગમે જોતાં. તુ છે તારોરે, તાર તારરે મુને તાર તું સંસારરે આ૦ ૫. ઇતિ શ્રી ઉદયરત્ન કૃત વીશી સંપુર્ણ
-
-