________________
(૩૩૮)
*****
**********
****
****
* **
~
*
*
*
- * * *
જલી. ગતિ છપે અતિવાય. શર્વ આકાશ ઉલu ચરણે પણ પ્રભુતાં ન ગિણાયજી શા૨ શર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા. તે હથી ગુણ પર્યાયજી. તાશ વ ગથી અનંત ગુણો પ્રભુ. કેવલજ્ઞાન કહાયજી શ૦ ૩ કેવલ દરશન એમ અ નંતે ગ્રહે સામાન્ય સ્વભાવ છે. સ્વ૫ર અનંતથી ચરણ અનંત; સ્વરમાણ સંવર ભાવજી શી. ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ, ગુણ રાજનિતી એ ચાર ત્રાસ વિના જડ ચેતન પ્રભુની; કોઈ ન લોપે કારજ શી ૦ ૫ શુદ્ધાશયથિર પ્રભુ ઉપયોગે જે શમરે પ્રભુ નામજી અવ્યાબાધ અનંતે પામે. પરમ અત્રત સુખ ધામજી શી૨ આણા ઇવરતા નિરભયતા. નિર વાછકતા રૂપજી ભાવ સ્વાધીન તે અવ્ય રીતે ઇમ અનંત ગુણ ભુપજી શી૩ અવ્યાબાધ સુખ નિરમલતે તો; કરણ જ્ઞાન ન જણાય, તેહુજ એહનો જાણજ ભોક્તા, જે તુમ્હ સમગુણ રાયજી શી ૮ ઈમ અનંત દાનાદિક નિજ ગુણ; વચનાતીત પરજી, વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તી તો અતિ દુરજી શી. ૮ સકલ પ્રત્યક્ષપણે ત્રીભવન ગુરૂ; જાણ તુજ ગુણ ગ્રામજી; બીજુ કાંઈ ના માગુ સ્વામી, એહ છે મુજ કામજી શી૧૦ ઇમ અનંત પ્રભુતા સરહદતાં અરચે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી શી૦૧૧
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. પાંચ પાંડવ વાંદતાં મન મારે એ દેશી-શ્રી શ્રીયાંસ પ્રભુ તણે અતિ અદભુત સહજાનંદરે, ગુણ ઈકવીધ ત્રિક પરણા , ઇમ અનંત ગુણ નો વંદો, ૧ મુની ચંદ છણંદ, અમંદ દિગંદપરે નિત દીપતો સુખકદરે; નિજ જ્ઞાને કરી સેયનો, જ્ઞાયક જ્ઞાતા પદ ઇસરે, દેખે નિજ દરશન કરી, નિજ દશા સામાન્ય જગશરે, મુ. ૨ નિજ રમે રમણ કરો પ્રભુ ચારીત્ર રમતા રામ, ભોગ અનતને ભેગ, ભેગે વિણ ભોગતા સ્વામીરે મુ૩ દેય દાન નિજ દિજાતે, અતિ દાતા પ્રભુ વયમેવરે, પાત્ર તુહે નિજ શકતીના; ગ્રાહક વ્યાપક મય દેવરે; મુ૦ ૪ પરણામિક કારજ તણે, કરતા ગુણ કરણે નાથ, અક્રિય અક્ષય સ્થીતી મયી નિકલંક અનંતી આથરે મુત્ર ૫ પરિણમિક સતા તણો. આ વિરભાવ વિલાસ નિવાસરે, સહજ અકત્રમ અપરા
પી. નિર વિકલ્પને નિખર્યાસરે મુઠ ૬ પ્રભુ પ્રભુતા સંભારતા. ગાતાં કરતાં ગુણ ગ્રામર, સેવક સાધન તાવરે, નિજ સંવર પરણતિ પામરે, મુ૦ ૭ પ્રગટ તત્વતા ચાવતાં નિજ તત્વને ધ્યાતા થાય, તત્વ, રમણ એકાગ્રતા; પુરણ હવે એહ, સમય, મુર ૮ પ્રભુ દીઠ મુજ સાંભ, પરમાતમ પુરાનંદ |
ન્મ
::