________________
( ૩૧ )
સુરાસુરત અપ્રાપ્ય એવા કેવળજ્ઞાનને પામ્યા થકા જન્મ મરણને દેવાવાળા કમાના નાશ કરીને સિદ્ધાનત ચતુષ્પદ્ર રૂપ માક્ષે ગયા.
વૈતાઢય પર્વત ઉપર જ્યાતિષપુર નામના નગરમાં જવલનસિંહ નામના વિદ્યાધર રાનની સ્રી શ્રીમતિના ઉદરથી એક તારા નામની કન્યા થઇ. કોઇ એક સમયે ચક્રાંક વિદ્યાધરના પુત્ર સાહસ્રગતિ નામના વિદ્યાધર, તેણે તારાને
જોઇને કામે કરી પીડાયમાન થયા થકા વધારા તેને તેના પિતા પા
સે માગી. તેમજ વાલી રાજાના ભાઇ સુગ્રીવે પણ તારા ખાખત તેના ખાપને કહેવરાવ્યુ. તારાના ખાપે જ્યાતિષીને પુછ્યું કે, સાહસગતિ, વિદ્યાધર તથા સુગ્રીવ એ બેઉ મહા પરાક્રમી છે તેમજ રૂપવાન પણ બેઉ જણાછે, તેમાંના કયાને મારી કન્યા આપું ? જ્યાતિષીએ કહ્યું કે, સાહસગતિની આવરદા ।ડી છે, ને સુગ્રી ઘણી આયુષ્યવાળા છે. હવે ગમે તેને આપો. તે સાંભળી ને તેણે પોતાની કન્યા સુગ્રીવને આપી. એ વાત સાહસગતિને સમજાતાં, ૬-. હાડે દહાડે શુકાતા સાલ્યા; અને જેમ કોઇ પુરૂષ ભુતના આવેશથી ગમે તેમ ખકે તેમ તે ખકવા લાગ્યા. “હું તારા હું તારૂ મુખ કયારે ચુખન કરીશ? તારા કુંભ જેવા સ્તનાને હું મારા આ હાથ વડે કયારે ગ્રહણ કરીશ? આ મારી ભુજા વડે તને હું કયારે આલિંગન કરીશ ? અને તારા અરૂણ વર્ણના હોઠની સાથે મારા હોઠ કયારે મળાવીશ?” અરે એ તરૂણ નવયાવન સીત હરેક પ્રકારના છળે કરી હું હરણ કરીશ. એમ કહીને રૂપ ફેરવનારી વિદ્યા મેળવવાનું ચિંતન કરી, હિમવાન પર્વત ઉપર એક ગુફામાં જઇ બેઠા. પછે તે સાહસગતિ ત્યાં સેમુખી નામની વિદ્યાની સાધના કરવા લાગ્યા.
આ લકા નગરીમાંથી રાવણ પૃથ્વી દિગ્વિજય કરવા સારૂ નીકળ્યા. તે જેમ પુર્વ દિશાથી નીકળતા સુર્ય શાભે તેમ શાભવા લાગ્યા. પછી ફરતાં ક્
રતાં હીપાંતરોમાં રહેવાવાળા સર્વ વિદ્યાધર રાજાઓ,તેના દેશે, તથા બી
છ કેટલીએક જમીન પેાતાના સ્વાધીન કરીને પાતાલ લકા નામની નગરી માં આવ્યા. ત્યાંથી ખરદુષણ, તથા સુગ્રીવાદિક સૈન્ય સહિત ઇંદ્ર રાજાને છ તવા સારૂ ચાલવા લાગે. જતાં રસ્તામાં એક રેવા નામની નદી આવી. તેના કિનારા ઉપર પોતાનું સર્વ સૈન્ય રાખીને તથા તેમાં સ્નાન કરીને ત્યાંજ છે. નની પુષ્પો વડે પુજા કરવા લાગેા. તે વખતે રેવા નદીમાં માટા પાણીના પુર આવ્યા. તેને લીધે પુજાની સર્વ સામગ્રી તણાઇ ગઇ, તેથી જાણે કાઇએ પોતાનું માથું કાપી લીધુ હોયની તેવું રાવણને લાગ્યું. પછી મોટા કેલિ