________________
(ર ) પદમપ્રભુના નામને, હું જાઉં બલિહાર, ભવીજન નામ જપતાં દીહાગયું, ભવ ભય ભંજન હાર. ભ૦ ૧ શ્રી આંકણી. નામ સુણતાં મન ઉલ્હસે, લોચન વિકસીત હોય; ભ૦ રોમાંચિત હુએ દેહડી, જાણે મિલીયો સોચ ભાવ ૨ શ્રી પંચમ કાળે પામવું, દુરલભ પ્રભુ દીદાર; ભ૦ તેણે તેના નામને, છે મોટો આધાર. ભ૦ ૩ શ્રી. નામ ગ્રહે આવી મિલે, મન ભિતર ભગવાન ભ૦ મંત્ર બળે છમ દેવતા, વાહલ કીધે આહવાન. ભ૦ ૪ શ્રી. શ્મન પદ સ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ; ભ૦ માનવિજય વાચક કહે, મુકો બીજો વાદ. ભ૦ ૬ શ્રી,
અથ શ્રી પારસ્વ જીન સ્તવન, રંગીલે આતમાં એ દેશી નિરખી નિરખી તુજ બીંબને, હરખિત હું એ મુઝ મન્ન; સુપાસ સોહામણે. નિરવિકારતા નયનમાં મુખડું સદા સુખસન્ન. ૧ સુ• ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શે; સુ કોડી ગમે દવા સેવા, કરતા મુકી લોભ. ૨ સુઈ લોકા લોક તણું સવિ ભાવા, પ્રતીભાસે પરતક્ષ, સુવ તોહે ન રાચે નવી દુશે. નવી અવીરતીનો પક્ષ. ૩ સુ હાસ ન રતિ ન આરતી નહી, નહી ભય શોક દુર્ગછફ સુઈ નહીં કંદર્પ કદના, નહી અંતરાયનો સંચ. ૪ સુ. મેહ મીથ્યાત નિંદ્રા ગઈ, નાઠા દે” અરે હાર; સુઇ ચોત્રીસ અતિશય રાજત, મુલાતિશય યાર. ૫ સુત્ર પાંત્રીસ વા
ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ સુત્ર ઇમ તુજ બીબે તાહરી, ભેદનો નહિ લવલેશ. ૬ સુ૦ રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર સુત્ર માનવિજય વાચક વદ, જીન પ્રતિમા જયકાર. ૭ સુ
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન. દિન જ્યના જુના સાહબારે એ દેશી. તુંહી સાહિબારે મન માન્યા, તે અકલ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાયો, શબદ બોલાવી એળખાયો, શબદાતીત ઠરાયો. ૧ તુંહી. રૂપ નિહાળી પરિચય કીનો, રૂપ માંહી નહી આયે; પ્રાતિહારજ અતિશય અહિનાણે. શાસ્ત્રમાં બુધે ન લખાયો. ૨ તું શબદ ન રૂપ ન ધ નરસ નહી, ફરસન વરણન વેદ; નહી સંખ્યા છેદન ભેદન, હાસ નહી નહીં ખેદ, ૩ તુ સુખ નહીં દુખ નહી વળી પાછા
નહીં; નહી રોગ રાગને ભેગ; નહીં ગતિ નહી થીતિ નહી રતિ અરતિ, છે નહી તુજ હરખને શ્રેગ. ૪- તું પુણ્ય ન પાપ ન બંધન દેહનજનમ થી