________________
~
~
~
~
~
~~
~
~
~
~
~~
(૧૯) દાતા; લાભ વિધન જગ વિઘન નિવારક પરમ લાભ રસ માતા. ૯ મંડ વિર્ય વિઘન પંડિત વીર્યો. હણી; પુરણ પદવી ગી; ભોગે પગ દાય વીઘન નિવારપુરણ ભગી સુભગહે. ૮ મ૦ ઇમ અઢાર દુષણ વરજિત તણું મુનિ જીન વૃકે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર દુષણ મન ભાયા. ૧૦ મ. ઈણ વિધિ પરખી મન વિસરામી; જિનવર ગુણ જે ગાવે દીન બંધુની મહિર નિજરથી આનંદઘન પદ પાવે. ૧૧ મ
અથ શ્રી સુની સુવરત જીન સ્તવન. . રાગ કાફી–આઘા આમ પધારો પુજ. એ દેશી. મુનિસુવ્રત જિન શય એક મુઝ વીનતીન સુણે; ખતમ તત્વ કયું જાણું જગત ગુરૂ, એહ વિચાર મુખ કહીયો; આતમ તત્વ જાણ્યા વિણ નિરમળ, ચિત સમાધિ નવિ લહિ. ૧ મુ. કઈ અબંધ આતમ તત માને, કિરિયા કરતો દીસે, ક્રિયા તણું ફળ કહો કણ ભેગ. ઈમ પુછયું ચિત રીસે. ૨ મુ. જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખે દુખ સુખ સંકર દુષણ આવે, ચિત વિચાર જે પરખો. ૩ મુ. એક કહે નિત્ય જ આતમ તત, આતમ દરસણ લણો; કૃત વિનાશ અકૃતાગમ દુષણ, નવિ દેખે મતિ હાણ. ૪ મુઈ સુગત મત રાગી કહે વાદી, ક્ષિણક એ આતમ જાણો; બંધ મેખ સુખ દુખ નવ ઘટે, એહ વિચાર મન આણે. ૫ મુ. ભુત ચતુષ્ક વરછત આતમ તત, સત્તા અળગી ન ઘટે; અંધ સકટ જે નિજર ન દેખે, તો સ્યુ કીજે સક ૬ મુ. ઈમ અનેક વાદી મતિ વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત સમાધિ તે માટે પુછું, તુમ વિણ તત કોઈ ન કહે. ૭ મુળ વળ તું જગ ગુરૂ ઈણ પરે ભાખે, પક્ષપાત સવિ છડી; રાગ દ્વેષ મહ પણ વરજિત, આતમ શું રઢિ મંડી. ૮ મુ. આતમ ધ્યાન કરે છે કોઉ, સે ફિરિ ઇણમાં નાવે, વાગ જાળ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત ચાવે. ૮ મુ. જિણે વિવેક ધરિ એ ૫ખ રહિએ, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરતો, આનંદઘન પદ લહિયે. ૧૦ મુ.
અથ શ્રી નેમીનાથે જીન સ્તવત, રાગ આસાઉરી––ધન ધન સંપ્રતી સાથે રાજા. એ દેશી. ખટ દર સણ જિન અંગ ભણીને, ન્યાસ ખડંગ એ સાધે નમિ જિનવરના ચરણ
ઉપારાક, ખટ દર સણુ આરાધેરે. ૧ ખ૦ જિન સુર પદપ પાથ વખાણું, - સાંખ્ય ગ દેય છે, આતમ સત્તા વિવરણ કરતા, લહે ઉગ અંગ અએ.