________________
કહે સાધ્યું તે નવિ માનું એકહિ વાત છે મોટી કુંક ૮ મનડું દુરા રાધ્ય તે વસિં આપ્યું તે આગમથી મતી આણું આનંદઘન પ્રભુ મહારૂ આણે તો સાચુ કરિ જાણો કું, ૮,
અથ શ્રી અરનાથ જીન સ્તવન રાગ પરછમારૂ રૂષભ વંશ રયણાંયરૂ એ દેશી—-ધરમ પરમ અરનાથને કિમ જાણુ ભગવતેરે સ્વપ સમય સમઝાવીએ; મહિમા વંત મહંતરે ૧ ધ૦ શુદ્ધાતમ અનુભવ સદા; સ્વસમય એહ વિલાસરે; પડિ છાં હડી જિહાં પડે તે પર સમય નિવાસરે. ૨ ઘર તારા નક્ષત્ર ગ્રહ ચંદની; જતિ દિને સમઝાયરે દર્શન જ્ઞાન ચરણ થકી શક્તિ નિજાતમ ધારરે. ૩ ધ ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગરે, પર્યય દષ્ટિ ન દીજીએ એ કજ કનક અભંગરે. ૪ ધારા દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સરૂપ અનેકરે; નિરવિકલપ રસ પિછ; શુદ્ધ નિરજંન એકરે, પ ધ પરમારથ પંપ જે કહે તેરજે એક તતરે વ્યવહારે લખ જે રહે તેહના ભેદ અનંતરે. ૬ ધ
વ્યવહારે લખે રાહિલા કાંઈ ન આવે હાથરેયુદ્ધ નય થાપના સેવતાં નહિ રહે દુવિધા સાથરે. ૭ ધ એક પખી લખ પ્રીતની; તુમ સાથે જગનાથ; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથરે. ૮ ધ ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફળ તત સારરે તીરથ સેવે તે લહે આનંદઘન નિરધારરે. ૮ ધ૦
અથ શ્રી મહીનાથ જીન સ્તવન, રાગ કાફી–સેવક કિમ અવગણિયે મલ્લિજિન. એ અબ સભા સારી અવર જેહને આદર અતિ દિયે તેહને મુળ નિવારી ૧ મ. જ્ઞાન સુરૂપ અનાદિ તુમહારં તે લીધું તુમે તણી, જુઓ અજ્ઞાન દશા રીસાવી જતાં કાંણ ન આણો . ૨ મઢ નિંદ્રા સુપન જાગર ઉજાગરતાં તુરિય અવસ્થા આવી. નિદ્રા સુપન દશા રીસાણ જણન નાથ મનાવી. ૩ મહ સમકીત સાથે સગાઈ કીધી પરીવાર સુંગાઢી. મિથ્યા મતી અપ રાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. ૪ મહાસ્ય અરતિ રતિ સોગ દુગ છા, ભય પામર કરસાળી, નકષય શ્રેણું ગજ ચઢતાં સ્વાન તણી ગતિ ઝાલી. ૫ મ. રાગ દ્વેષ અવિરતિની પરણત; એ ચરણ મહિના - ધા, વીતરાગ પરિણુતી પરણમતાં ઉઠી નાઠા બેધા. ૬ મ. વેદાદય કામા પરિણામાં કામ કરમ સહુ ત્યાગી, નિકામી કરૂણ રસ સાગર અનંત ચતુષ્ય પદ પાગી, કમર દાન વિઘન વારી સહુ જનને, અભય દાન પદ
E