SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ - * (- ૨૪૧). અજીન નાથજીન સ્તવન. રાગ સિંધુડો અસા ઉરી–પંથડે નિહારે બીજા જન તણો, અછત અછત ગુણ ધામ; જે તે જીત્યારે તિણે હું જીતીરે; પુરૂષ કિસ્ મુજ નામ. પં. ૧ ચરમ નયણુ કરી મારગ જવતરે, ભલે સયલ સંસાર, જેણે નવણે કરી માર્ગ જોઈએરે, નયણ તે દિવ્ય વિચાર. ૫ ૨ પુરૂષ પરંપર આ નુભવ વતારે, અંધ અંધ પીલાય, વસ્તુ વિચારે જો આગમ કરીરે ચરણ ધરણ નહી ઠાય. ૫ ૩ તરક વિચારેરે વાદ પરંપરા પાર ન પહુચે રે કોય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહેરે; તે વીરલા જગ જાય. પં. ૪ વસ્તુ વિચારે દિવ્ય નયણુ તણેરે, વીરહ પડયો નિરધાર તરતમ વગેરે; તરતમ વાસનારે; વાસીત બંધ આધાર. ૫૦ ૫ કાળ લબ્ધ લહી પંથ નિહાલસુર, એ આશા અવલંબ એ જન જીરે; છનછ જાણજોરે; આનંદ ઘન મત અંબ. ૫૦ ૬ . શભવ નાથજીનું સ્તવન રાગ ધ સી–સંભવ દેવતે ધુર સેવો સવેર, લહી પ્રતુ સેવન ! ભેદ, સેવન કારણ પહેલી ભુમીકારે અભય અખ અખેદ. સં. ૧ ભય ચંચળતા હજે પરિણામની રે, દેખ અરોચક ભાવ, ખેદ પ્રવૃતિ હે કરતા થાકીએ, દેખ અબોધ લખાવ. સં. ૨, ચરમા વર્તો ચરમ કરણ તથા ભવ પિરિણતિ પરિપાક, દાખ ટળે વળી દષ્ટી ખુલે ભલીરે; કાપતિ પ્રવચન વાં. સં. ૩ પરીચય પાતક ઘાતક સાધુ, અકુસળ અપચય ચેત, ગ્રંથ અધ્યાતમ શ્રમણ મનન કરીરે, પરિસિલન નય હેત. સં. ૪ કારણ ચોગે હકારજ નિપજે, એહમાં કોઈ ન વાદ, પણ કારણ વિન કારજ સાધીયેરે, તેનીજ મત ઉન માદ. સં. ૫ મુગધ સુગમ કરી સેવન આદરેરે, સેવન અગમ અનુપ, દો કંદાચિત સેવક યાચનારે, આનંદ ઘન રસ રૂપ; ૦ ૬ અભીનંદનજીનું સ્તવન રાગ કેદાર–અભિનંદનન દરિસન તરસિએ, દરસન દુર્લભ દેવ, મત મત ભેદરે જે જઈ પુછીએ, સહુ થાપે અહ મેવ. અ. ૧ સામાન્ય કરી દર્શન દહીલું; નિરણય સકલ વિશેષ, મદમે ઘેર હે અંધે કીમ કરે, રવી સસી રૂપ વિલેખ. અ૦ ૨ હેતુ વિવાદ હેચીત ધરી જોઈએ, અતિ દુર્ગમન વાદ, આગમ વાદ હે ગુરૂ ગમકો નહીં; એ સબલો વિખવાદ. અ. ૩ ઘાતી હુંગર આડ અતિ ઘણા, તુજ દરસન જગનાથ, ધીઠાઈ કરી મારગ સંચરે;
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy