________________
(૨૫) નથી દીસતુ વળી માથે ગીતાર્થ ગુરૂ નથી તેથી ભુલ ચુક પણ કોને પુછુ અને મુની માર્ગની વાત સિદ્ધાંત જતાં તે મહારાથી કોઈણ રસ્તી સ્થી માટે વેષને ભર્મ મુકી દેવો જોઈએ એમ ધારીને પિતે યતી અયતીથી ન્યા રે વેશ પહેરીને જૈન માર્ગની સુધારૂપણ કરતા તથા પિતાનું આત્મ ધ્યાન એકાંતમાં કરતા એમ ઘણા સત્યવકતા જ કહે છે તથા તેમના રચેલા સ્તવનો વિગરેને રેહેસ તે જોતાં પણ તેલ તદન આત્માર્થી હતા એમ સંભવે છે તથાપી અતિશે જ્ઞાની કહે તે પ્રમાણ અગર તેઉને આત્મા જાણે, પરંતુ શાસમાં કહ્યું છે કે આત્માર્થી વિના તદન નીરપેક્ષ તથા સ્વાદવાદ રસનાં ભરેલાં અધ્યાત્મી વચન બીજાના મુખમાંથી નીકળે નહીં માટે તેઓ આ ત્માર્થી હતા એમ સંભવે છે તેઉ સાહેબ સંવત ૧૭૦૩ ની સાલમાં હતા તથા તે પછી સાંભળવા પ્રમાણે તેઓ શ્રી જસવીજેશ ઉપાધ્યાને સંવત ૧૭૧૩ ની સાલમાં મળેલા કહે છે એના રચેલાં સ્તવને વિગરે ઘણાં છે તેમાંથી આ ગ્રંથમાં થોડાં લખીએ છીએ. अथ श्री चोवीस जीनना स्तवन,
અથવા આનંદઘનજી કૃત્ય ચોવીશ, શ્રી રષભદેવજીનું સ્તવન.
શ્રી મધર કરજો મયા એ આશી–રીખમ જીનેશ્વર પ્રતમ માહરે રે, ઓર ન ચાહુરે કંત, રીજ્યો સાહીબ સંગ ન પરીહરિ; ભાગે સાદી અનંત રી. ૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ નિરૂપાધીક કહીરે, સો પાધીક ધન ખાય. રી, ૨, કોઇ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે, મિલસું મંતને ધાય; એ મેલો નવી કહીએ સંભરે; મેલો ઠામે નઠાય. ર૦ ૩ કોઈ પતી રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ, એ પતિ રંજનમે નવીચીત ધરે; રંજન ધાતુ મિલાપ. રી ૪ કોઈ કહે લિલાટે લલખ અલખ તણું, લખ પુરે મન આશ; દાખ રહીતને લીલા કમ ઘરે લીલા ૨ષ વિલાશ. ર૦ ૫ ચિત પ્રશ્ન તે પુજન ફળ કહું, પુજા અખંડીત એહ પટ રહિત થઈ આતમ અરપણેરે, આનંદઘન પદએહરી ૬