________________
શાને ઝીલે. તમ સવૅગ તરંગી. એ આવશ્યક વચન વિચારી. હએ જ્ઞાન ના રંગી લો. ૩૪. જ્ઞાની જ્ઞાન અમેટાપચારે, તમ તમ જ્ઞાનીના સંગરે. જ્ઞાનાદિકના ગુણ જે દુખે. કષ્ટ કરે અભીમાને. માથે ગઠી લગે નવી આ
વ્યા. તે ખુલ્યા અજ્ઞાનેરે. લોટ ૩૫ તેહની કઇ ક્રીયા અનુઢ. ઉનમારગ થીર થાઓ. તેહથી દુરગતીનાં દુખ લહીએ. પંચાશક કહેવાય. લો૦ ૩૬. કુલગણ સંઘ તણી જે.લજ્યા. આપ છંતા ટાળે. પાપ ભીરૂ ગુરૂ આણ કરી.. જનમારગ અજુવાળેરે. લોટ ૩૭ જ્ઞાન અધીકની દિક્ષા લેખે. કરે તસ વયણે પરખી. બીજાની ખેડ શકે ભાખી. હેળી નૃપ રીધી. સરખીરે. લો. ૩૮, જ્ઞાન અધીકને વિનય ન કરે. શ્રી જીવર દુહવાએ. વિનય ભદ્ર સમજે તે કીંકર. જ્ઞાનવંતન થાએરે. લો૦ ૩૮. તે માટે જ્ઞાની અધીક વયણે. રહી દીયા જે કરશે. અધ્યાતમ પરણતી પરીપાકે. તે ભવ સાયર તરર. લે૪૦. વાચક જયવીજયે એમ દાખી. શીખ સરવને સાચી, પણ પરીણમશે તેહ તાણે મા. જેની મતી નવી કાચરે, લો. ૪૧.
જતી ધરમ બત્રીશ.
દુહા. - ભાવ જતી તેને કહો. છતાં દસ વીધ જતી ધર્મ. કપટ કીયામાં માહાલતા. નહીંયાં બાંધે કર્મ. ૧ લોકીક લોકોતર ખીમા. દુવીધ કહી ભગવંત. તેહમાં લોકોતર ખીમા. પ્રથમ ધરમ છે તંત. ૨. વચન ધરમ નામે કહ્યું. તેના પણ બેહુ ભેદ. આગમ વયણે જે ખીમા. તેહ પ્રથમ અપખેદ. ૩ - રમ ખીમા નીજ સહજથી. ચંદન ગંધ પ્રકાર. નીરતીચાર એ જાણીએ. પ્રથમ સુક્ષમ અતીભાર. ૪. ઉપકારે અપકારથી. લોકીક વળી વીવાગ. બહુ અતીચાર ભરી ખીમા. નહી સંજમને લાગ. ૫. બાર કખાય ખય કરી. જે મુની ધરમ લહાય. વચન ધરમ નામે ખીમા. જે બહુ તીહાં કહાય. ૬મદેચવ અજવ મુત્તી તવ; પંચ ભેદ એમ જાણુ, તહાં પણ ભાવ નીગ્રંથને, ચરમ ભેદ પ્રમાણ. ૭. ઈહ લોકાદિક કામના; પણ અણસણ મુખ જોગ. સુધ નીરઝરા ફળ કહ્યું. તપ સીવ સુખ સંજોગ; ૮; આશ્રવ દ્વારને રૂંધીએ; ઈદ્રિય દંડ કહાય, સતર ભેદ સંજમ કા એહજ મેસ ઉપાય , સત્ય