________________
રાગ ધન્યાશીરીચેતન જ્ઞાનકી દ્રષ્ટ નીહા, મેહ છી છે બેહારા, હેત માહા મતવાળે ચે. ૧ મેહ દ્રષ્ટી અતી ચપળ કરતા ભવ. વન વાનર ચાળે, રોગ વિજોગ દાવાનળ લામત, પાવત નાહી વિચાળોચે. ૨, મેહ દ્રષ્ટી કાયર નર ડરપે, કરે આકારણું ટાળે. રણ મેદાન લરે નહી અરીસુ, સુર લરે જ્યુ પાળો. ચે૩ મેહ દ્રષ્ટી જન જનકે પરવશ, દીન અનાથ દુખાળો, માગે ભીખ ફીરે ઘર ઘરશું; કહે મુજકુ કોઈ પાળે. ૨૦ ૪ મોહ દ્રષ્ટી મદ મદીરા માતી, તાકો હેત હત ઉછાળે; પર અવગુણ રાચેસે અહનીશ; કાગ અસુચી ન્યુ કાળે ચે. ૫ જ્ઞાન દ્રષ્ટીમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજુવાળ, ચીદાનંદઘન સુજસ વચન રસ સજન રૂદય ૫ ખાબો. ચે. ૬
- રાગ નાયકી કનડે ચેતન મમતા છેર પરીરી દુર પરીરી. ચેક પર રમણીસ્યુ પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી. ચે૧ મમતા મોહ ચંડાળકી બેટી. સમજ પ કુમારીરી, મમતા મુખ દુરગંધ અસતે, સમતા સત્ય સુગંધ ભરીરી ચે૨ મમતાસે રિતે દિન જાવે સમતા નહી કે સાથ લારીરી. મમતા હેતું હોત હે દુશમન, સમતા કોઉ ન હૈયે અરી રી ચે૩ મમતાકી દુરમતીહ આલી; દાકણ જગત અનરથ કરીરી; સુમતાકી સુભ મત આલી, પર ઉપગાર ગુણે સભીરી ચ૦ ૪ મમતા પુત બયે કુલ પંપણ, સોમ વિજેગ મહા મસ્ત રીરી; સુમતા સુત હોગા કેવળ રહે દિવ્ય નીશન ધુરીરી ચેન ૫ સમતા મગન રહેશે ચેતન, જે એ ધારે શીખ ખરીરી સંજસ વિલાસ લહેંગે તો તું ચીદાનંદ ઘન પદવી વરીરી ચે૬
|રાગ ધન્યાશીરી–આવે નહી મન કામ જબ લગે આવે નહીં ઠામ, તબ લગે કષ્ટ કિરિયા સબ નિષ્ફળ, ન્યુ ગગને ચીત્રામ. જે. ૧ કરણી વિના તું કરે મોટાઈ, બ્રહ્મ વતી તુજ નામ, આખરફળ ન લહેશે જ્ય જગ, વેપારી વિશુદામ, જઠ ૨ મુડ મુડાવ સબહી ગાડરીચાં હરણ રોઝ ખન ધામ; ઝટા ધરાવત ભરમ લગાવત, રાસ ભએવેસતુગામ, જ૪ એતે પર
નહી જોગની રચના, જે નહીં મન વિસરામ ચીત અંતર પરમાતમ કરે [ કહા જપત મુખ રામ. જડ જ વચન કાય ગેમે દઢ ન ધરે, ચત તુગ લે !