________________
(૨૫) નવી રહો તુજ કિરૂં ગુંજરે; સ્વા૧૨૩ મુજ હુવો ચિત શુભ ભાવથી; ભવ ભવ તાહારી સેવ યાચિએ કોટિયતને કરી; એહ તુજ આગળ દેવરે. સ્વા. ૧૨૪
કીસ * ઈમ સકલ સુખકર દુરિત ભય હર વિમલ લક્ષણ ગુણ ધરે, પ્રભુ અને જર અમર નરિદ વાદિત વિનવ્યો શ્રી સંઘ, નિજ નાદતરછત મેઘ ગરજી
નિરછત મંદિર, શ્રી નય વિજય બુધ ચરણ સેવક; જસવિજય બુધ જ યકારે; ૧૨૫ ઇતિ શ્રી મંદીર સ્વામી વિનતી સંપુર્ણ. એ છે કે છો
રાગ ધન્યાશીરી–જેન કહે કયુ હવે પરમગુરૂ જૈન કહો કયુ હોવે, ગુરૂ ઉપદેશ વિના જન મુઢા દરશન જૈન વિગે. ૧ કહેત કૃપાનીધી શમ જળ ઝીલે, કેમ મેલ જે પૈવે, બહીર પાપ મલ અંગ ન ધારે, શુધ રૂપ નીજ જોવે. ૫૦. ૨ સ્વાદ વાદ પુરન જે જાણે, નય ગરભીત જસ વાચા, ગુણ પરજાય દ્રવ્ય જે બુઝ; સેઇ જઇન હે સાચા, ૫૦. ૩; કીરીયા મુઢ મતી જે અજ્ઞાની ચાલે ચાલ અjઠી, જઇને દશા ઉનમાંહી નાહી, કહેસો સબહી જુડી. ૫૦ ૪ પર પરણતી અપની કરી માને, કિરીયા ગર્વે ઘેલ; ઉનક જઈને કહે કયું કહીએ, સો મુરખમાં પહેલો ૫૦ ૫. જઈન ભાવ જ્ઞા ની સબ માંહી, શિવ સાધન સદહિએ નામ ભેખશું કામ ન શીજે, ભાવ ઉદાસે રહીએ. ૫૦ ૬, જ્ઞાન સકળ નય સાધન સાધે, કિયા જ્ઞાનકી દાશી, કિરીયા કરતુહે ધરતહે મમતા, આહી ગલેમે ફાંસી. ૫. ૭ કીરીયા વિના જ્ઞાન નહી કબહુ, કિરીયા જ્ઞાન વિના યાહી; જ્ઞાન કીયા દાઉ મિલત રહેતહે ન્યુ જળ રસ જળ માંહી. ૫૦ ૮ કિરીયા બનતા બાહીર દી સે, જ્ઞાન શકતી જસ ભારે, સદગુરૂ શીખ સુણે નહી કબહુ, તે જન જન તે લાજે ૫૦ ૮ તત્વ બુધી જીનકી પરણતાહે સકળ સુત્રકી કુંચી, જગ જ સ વાદ વદે નહીકો; જઇને દશા જસ ઊંચી ૫૦ ૧૦ ,
રાગ ધન્યાશીરી–પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, જબ લગે અંતર ભરમ ન ભાજે; તબ લગે કોઉ ન પાવે પર૦. ૧ સકળ અંશ એ જમ
ગી. જે ખીનું સમતા આવે, મમતા બંધ ન દેખે યાકો, ચીત ચહુ ધ્યા વે પર. ૨, સહેજ શકતી એર ભકતી સુગુરૂકી જો ચીત જગ જગા ગુણ !!