________________
( ૧૬ )
ચિત ચંચળ થયા. પણ પરમાર્થ જાણવા વાળા રાવણ લગારે ધ્યાનથી ત ખસતાં પર્વજ્ઞની પેઠે અચળ સ્થત રહ્યા. તે વખતે આકાશમાં “સાધુ સાધુ” એવા વાણી થઇ. સર્વ વ્યંતર, તથા કિંનર, વગેરે દેવતા આકાશમાંથી ફુલાના વરસાત કરવા લાગ્યા. એવા પ્રસંગે એક હજાર વિદ્યા સર્વ એકઠી મ ળૌને રાવણની સામે આવીને ઉભી રહી. તેમાંની કેટલીએક વિદ્યાનાં નામા આ પ્રમાણે છે—પ્રજ્ઞપ્તિ, રહિણી, ગારી, ગાંધારી, નભ: સચારિણી, કામગામિની, અણિમા, લધિમા, અક્ષાલ્યા, મનસ્તંભન કરિણી, સુવિધાના, તારૂપા, દહેતી, વિપુલદરી, શુભપ્રદા, રોરૂપા, દિરાનત્રિવિધાયિની, વદરી, સમાકૃષ્ટી, અદર્શની, અમરા, અનલ સ્તંભની, તોયસ્ત ભિની, ગિરિદારૂણી, અવલોકિની, વૃન્હી, ધારા, ધીરા, ભુજંગિની, તારિણી, ભુવના, અવધ્યા, દારૂણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસપત્તિ, રેશાની, વિજયા, જયા, વર્ષની, મેાચની, વરાહી, ચિલાકૃતી, ચિતદભવકરી, શાંતિ, કૈાખેરી, વસ્યકારિણી, ચાગેરવરી, લેાત્સાહા, ચડા, અભીતિ, ધર્ષણી, દુર્તીવાસ, જગત્યપ-કારિણી, તથા ભાનુ માલિની, ઇત્યાદિક મહા વિદ્યા રાવણને પુર્વ જન્મનાં કર્મ વડે ચૈાડાજ દહાડામાં સાજ્ય થઇ, કુંભકર્ણને પાંચ વિદ્યા મળી તેનાં નામઃ— વૃદ્ધિ, ભિણી, સર્વાપહારિણી, વ્યામ ગામિની, તથા ઈદ્રાણી, એ પાંચ વિદ્યા. અને બિભીષણને આ ચાર વિદ્યા મળીઃ—સિદ્ધાર્થા, શત્રુ ક્રમની, નિવ્યાઘાતા, ખગામિની. એવી રીતે તે ત્રણે ભાઇઓને વિદ્યા મળી તે જંબુદ્રીપના અધિપતિ યક્ષે જોઈ મનમાં ભય પામીને રાવણ પાસે પોતાના અપરાધની ક્ષમા માગી, ને કહેવા લાગ્યા કે મારો અપરાધ માફ કરો. હ્યુ છે કે, “માટા પુરૂષના અપરાધ કરચા છતાં તેની આગળ નમરતા કરવી એજ તેના પ્રતિકાર છે.” પછી તે યક્ષે તેજ વનમાં એક સ્વયં પ્રભ નામનુ નગર વસાવી, તેમાં રાવણનું રાજ્ય સ્થાપીને તે પોતાના સ્થાનકે ગયા.
રાવણને વિદ્યા મળી તે રત્નશ્રવા તથા કૈકશીએ સાંભળીને પોતાના ૫રિવાર સહિત ત્યાં આવી માટા ખાનદ વડે રહેવા લાગ્યા. પછી રાવણે સાળ ઉપવાસ કરીને ચદ્રહાસ્ય નામનો એક ખડ્ગ ધારણ કરચા. વૈતાઢચ પર્વત ઊપર ` સુરસઞીત નામના નગરમાં એક મય નામનાં વિદ્યાધરોના રાજાની સ્રો હેમતીના ઉડ્ડરથી જન્મેલી મદારી નામની કન્યા ઉપવર થઇ છતાં તેના ખાપ તેને ચાગ્ય વર મળવાના વિચાર કરતાં કેટલાએક વિદ્યાધરોના પુત્રાનાં