________________
મહા કઠણ છતાં તેને આ કેમ ઉપાડી સકશો? અથવા જેમા શીલને નાશ કરવાને રાવણ પણ સમર્થ થશે નહી, તે આ સયમ રૂપ પ્રતિજ્ઞા પાળવાને જરૂર સમર્થ થશે. એવો વિચાર કરીને રામે ગદગદ કંઠ થઈને સીતાની વ. દના કરી. તેમજ લમણ વગેરે બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી પરિવાર સહિત રામ પાછો અયોધ્યામાં આવ્યો. આઈ સીતા અને કૃતાંતિવદન એ બેઉ જણ ઉત્તમ તપ કરવા લાગ્યા. તેમાં કૃતાંતવદન ઘણા દિવશ તપ કરીને બ્રહ્મ દેવલોકમાં ગયો. અને સીતા સાઠ વર્ષ સુધી અનેક પ્રકારના તપ કરીને છેવટ બાવીશ દિવશ પાંદડાં અને વાયુનું ભક્ષણ કરીને મુવા પછી તેને જીવ અચુત દેવલોકન ઈદ્ર થશે.
વતાઠ્ય પર્વત ઉપર કાંચનપુર નામના નગરમાં એક કનકરથ નામનો વિધાધર રાજા થયો. તેની કન્યાઓ મંદાકિની અને ચંદ્રમુખીના સ્વયંવરમાં પુત્રા સહિત રામ તથા લમણાદિક રાજાઓને તેણે બોલાવ્યા. તે સર્વ ત્યાં જઈ બેઠા છતાં મંદાકિન્યાએ પોતાની ઈચ્છાથી અનંગલવણના ગળામાં વરમાળ ઘાલી. અને ચંદ્રમુખીએ અંકુશના ગળામાં ઘાલી. તે જોઈને લક્ષ્મણના અડીશે પુત્રા શ્રીધરાદિક ધમાં આવીને ઉડયા. તેમનો અભિપ્રાય જાણીને તેમને લવણાંકુશ કહેવા લાગ્યાઃ–આમની સાથે કોણ યુદ્ધ કરશે? એ ભાઈઓ હવાથી માસ્વા યોગ્ય નથી. જેમ રામ અને લક્ષ્મણમાં ભેદ નથી, તેમજ તેમના પુત્રામાં ભેદ ન હોવો જોઈએ. એવી રીતે પિતાના દુતના મુ. ખથી લવણાંકશે તેમને કહેવરાવ્યું. તે સાંભળી લજજાયમાન થઈને પોતાના ખોટાં કર્મની નિંદા કરવા લાગ્યા. અને તેના યોગે તે જ વખતે વિગતે પામ્યા. ત્યારે પિતાની આજ્ઞા લઈ મહાખી નામના મુનિની પાસે જઈને દીક્ષા લીધી, પછી લવણાંકુશ વિહાર કરતા થકા લક્ષ્મણ અને રામ સહિત ફરી અયોધ્યામાં આવ્યા.
કોઈએક સમયે ભામંડળ પોતાના નગરના મહેલના ચબુતરા ઉપર બેસીને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ સર્વ પૃથવી પિતાને સ્વાધીન કરીને, અકુંતિ આજ્ઞાએ કરી એક છત્રી કરીને અને અંતે દીક્ષા લઈને માર મe નોરથ પુર્ણ કરીશ. એવા વિચારમાં બેઠો છે એટલામાં ઓચીંતી આકાશમાંથી ::
તેના ઉપર વીજળી પડી તેથી તે મરીને ઉતરપુરૂ ક્ષેત્રમાં યુગલી કારણે જ છે આઈ હનુમાન કોઈએક વખતે ચિત્ર માસમાં વિદન રાજીવભાઇ | મેમર્વત ઉપર જઈને પાછો આવતાં સુર્ય આથમી અમે તેને લઈને. જેવા કે
. * ન
*
ના