________________
સંસારમાં 1.
આ
છે.
જ
કારણે
એ આવ્યા. તેમ, જોઈ લો કેહવા લાગ્યા કે, આ એ જ ઘ ધન્ય છે કે જેની બેનના પુત્રે આવા પ્રાક્રમી છે પુછી તે રાજા સહિત ઘેરાયા. ત્યાં તે જગતને પવિત્ર કરનારા, બે ભાઈઓએ જાનકીને નમસ્કાર કર. ત્યારે સીતાએ તેમનું મસ્તક અંબન કર્યું, અને તેમનાં આંસુ આણી છેલવા લાગી કે, “તમે રામ તથા લક્ષમણના જેવા થાઓ” એવો સીતાએ તે અને આશીરવાદ આપ્યો. ત્યાર પછી ત્યો પિતાના મામા વજનજંઘને બને -ભાઈ કહેવા લાગ્યા કે, પ્રથમ અયોધ્યા તરફ જવાનું અમે પુછવાથી ત્યાં જ વાનું તમે કબુલ કર્યું હતું. માટે અમને ત્યાં જવાની રજા આપો. અને ભ્રપાક, હોલબુ, કુંતલ, શલભ, અનલ, અને ચુલ. ઈત્યાદિક રાજાઓને સા થે ચાલવાની આજ્ઞા કરો. પ્રયાણ ભેરી વગડાવો. ચારે દિશાને સેન્સે કરી આ છાદન કરે. જેણે અમારી માતાને મુકી દીધી છે, તેના પ્રાક્રમ જોઈએ તો ખરા એવું પુત્રનું બોલવું સાંભળીને રોદન કરીને સીતા કહેવા લાગી હે બા ળકો, હમણાં કરમે કરી તમને શી અનર્થની ઇચ્છા થઈ છે? જણે ત્રીક કંટક રાવણને માર. તે તમારા વીર માવીત્ર રથી પણ છતાય નહી. તે તમે શા હિસાબમાં તમને જોવાની ઇરછા હોય તે નમ્રપણાથી સુખે ત્યાં જાઓ. તમે બાલક છે માટે પુજ્ય પુરૂષને ઠેકાણે વિનય કરવું યોગ્ય છે. એવું સીતાનું બોલવું સાંભળીને બંને ભાઈ ફરી સીતાને કહે છે, હે માતા, તને મુકીને શતરૂપદ પામનારા પિતા વિષે વિનય છે કરવો છે ત્યાં જઈને આ મે તારા પુત્ર છીએ, એમ કેમ બેલીએ. માટે પોતે જઈને તેને લમ ન કરનારા અને જનકને આનંદ કરનારા વચને બોલીશું. કેમકે તેનોને યુદ્ધમાં બેલાવ્યાથી બેઉ કુલને યશકારક છે.
એવી રીતે બોલીને તથા સીતાને રડતી મુકીને ત્યાં મોઢ આનંદ ક રી સેન્સ સહિત રામની નગરી પ્રત્યે જવા નીકળ્યા. મારગમાં ચાલતાં - હાડા અને કોદાળીઓએ કરી દસ હજાર પુ ઝાડોને તેડી જમીન સરખી કરતાં થકા કેમે કરી ત્યાં જઇ સેવ સહિત રામની નગરીની ચારે દિ શા ઘેરી લીધી. એવા મહાપ્રાક્રમી બેઉ ભાઈઓ યુદ્ધ કરવાના હેતુથી માધ્યા નગરીની પાસે જઈને રહ્યા. નગરી બાહાર સેન્ય ઘણું આવ્યું, એવું સાંભળીને રામ અને લક્ષમણ વિસ્મય અને આનંદને પામ્યા. - લક્ષમણ બાલ રામના પ્રાકમાં જે અગ્ની, તેમાં આ પતંગની માં વિધિ કર્ણ આવ્યા છે ?
ના
પાનખાન-માયાના રાજacતા થાય