________________
લના જેવો ભાઈ જાણીને મારા ઘેર ચાલ. માહારે ત્યાં સીઓને રહેવાને પતિગ્રહ શિવાય બીજી બંધુગ્રહ નામની રહેવાની જગ્યા છે. રાત્રે તને લોકના અપવાદથી મુકી તેથી તેના ઉપર કાંઈ જ નથી. તે પણ પશ્ચાતાપ કરીને, તરી પેઠે દુઃખ ભગવતો હશે, એવું મને જાણ્યામાં આવે છે. અને વિર. હિથી આતુર થય થ ચકવા પક્ષીની પિઠ તારે શોધ કરતો હશે.
એવી રીતે તે બોલી રહ્યા પછી સીતાએ તેના ભાષણનો સ્વીકાર ક. છે. ત્યારે રાજાએ તેને પાલખીમાં બેસાડીને મિથિલા નગરીની પેઠે તે પું. ડરિક નગરીમાં તેડી આવ્યા. ત્યાં તેને રહેવાને એક મેહેલ કાહાડી આપ્યું તેમાં સીતા રહીને રાત્ર દિવસ ધર્મ ધારણ કરવા લાગી.
અહીં રામને સેનાની સીતાને વનમાં મુકીને પાછો અયોધ્યા નગરી પ્રત્યે ગયે. રામની પાસે જઈ તેને નમસ્કાર કરીને બોલવા લાગ્યો કે જાનકીને મેં સિંહનીનાદ નામના વનમાં જઈ મુકી, ત્યારે તે વારંવાર મુછત અને સાવધ થઈ. એવી રીતે ફરી ફરી રડીને મહા શોક કરવા લાગી. ફરી મુછ ખાઈ સાવધ થઈને તમને આવી ખબર કહી છે?—નીતિશાસ્ત્રમાં
સ્મૃતિમાં, તથા દેશમાં એક પક્ષે કહેલ દેષ સાંભળીને બીજા પક્ષને શિક્ષા કરવાનું કયાંએ આચાર નથી. તું સર્વ કાળ સર્વ કામ વિચાર કરીને કરના ર છતાં આ કામ કરતાં તે કઈ પણ વિચાર કર્યો નહી, એમાં તારે દોષ નથી પણ મારા ભાગ્યના દોષથી એમ થયું. તું સદા નિર્દોષ જ છે. હું નિદીષ છતાં દુષ્ટ લોકોના બેલવાથી જેમ તે મને મુકી દીધી, તેમ મિથ્યાદ્રષ્ટી લોકોના બોલવાથી જૈનધર્મ મુકજે નહી, એમ કહીને સીતા મુછિત થઈ. ફરી ઉઠી સાવધ થઈને બેલી કે મારા વિના રામ કેમ જીવતો રહેશો? હું સ વિ રીતે ખરાબ થઈ એ વારંવાર તેણે ખેદ કર્યો.
એવાં તે સેનાનીનાં વચન સાંભળીને રામ મુછ ખાઈ પ4િ ઉપર પડશે, તેવો જ લક્ષ્મણે આવીને તેની ઉપર ચંદનનું પાણી છાંટયું. ત્યારે કેટલાએક વખત પછી સાવધ થઈને આવી રીતે વિલાપ કરવા લાગ્યો કે તે મહા સતી સીતા ક્યાં છે? દુષ્ટ લોકોના વચનોથી તેને મેં મુકી દીધી, તે ફ ફી મારી નજરે કેમ પડશે? એવી રીતે રામને વિલાપ કરતો જોઈને લક્ષ્મ 'શું બોલ્યો કે, હે સ્વામિન હજી સુધી તે સીતા પિતાના પ્રભાવથી વનમાં છ
વતી હશે. હે મળે તમે પોતે ત્યાં જઈને તથા તેને શોધ કરીને જ્યાં લ| ગણ તે તારા વિરહ કરી મરણ પામી નથી ત્યાં લગણું તેને પાછી અહીં
-
*