________________
(2004)
મમાં ગયા. તેને અવધિજ્ઞાની અભીનદન સાધુ કહેવા લાગ્યા કે, આ આ શ્રમમાં પંચાશ્તિી સાધન કરનારા એક તપસ્વીએ ખાળવાને માટે લાકડા આણ્યાં છે તેમાં એક સર્પ છે. તે તારા પુર્વ જન્મમાંના ક્ષેમકર નામના તારા પિતામહ (બાપના બાપ) છે. માટે તે લાકડાં ચીરીને તે સર્પની તુ રક્ષા કર. એવુ તે મુનિનુ બેાલવુ સાંભળીને તથા દુ:ખીત થઇને કુલકરે તે લાડાં રડાવ્યાં. તેમાંથી તે સર્પ નીકળ્યા તેને જોઇને વિસ્મય થયા. તે વ ખતે કુલકર રાજાના મનમાં આવ્યું કે, દીક્ષા લેવી. એટલામાં સુતિરતિ બ્રાહ્મણ તેને કહેવા લાગ્યા કે, હે રાજન એ ધર્મનુ નામ શુ? જો તારા આ ગ્રહ હોય તે મેાટી અવસ્થામાં દીક્ષા લેજે, હમણાં શા સારૂ દુ:ખ ભોગવે છે? તેનુ એવુ ખેલવું સાંભળીને દીક્ષા લેવાના આગ્રહુ મુકયા. અને વિચાર કરવા લાગ્યા કે, હવે શું કરૂ? તેની સ્રી શ્રીદામા તેજ ઉપાધ્યાયની સાથે લાગેલી હતી,તેણે વિચાર કરયા કે, આ કર્મ જો રાજા જાણશે, તે તે અ મને મારી નાખશે. એટલામાં હુંજ એને મારી નાંખુ તે પીડા જાય. એ ા વિચાર કરીને ઉપાધ્યાયની સલાહથી રાજાને વિષ દઇને મારા ત્યાર પછી કાલાંતરે તે સુતિરતિ નામના બ્રાહ્મણ પણ મરી ગયા તે બેઉ ઘણા કાળ ભવ ભટકીને નાના યાનીમાં ગયા.
કોઇએક સમયે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે તે જોડલા વિનાદ અને રમણુ એ બે પુત્ર થયા, તેમાંના રમણ વેદાધ્યન કરવા સારૂ દેશાંતરે ગયા, ત્યાં વેદ શીખીને કેટલાએક કાળ પછી રાજંગ્રહ નગરમાં રાત્રના સમયે આવ્યા. તે વખતે નગરમાં જવાને સમય ન હેાવાથી તે બાહેરજ રહી ગયા. ત્યાં એક ચક્ષના મદિરમાં તે સુ તે; તે ઠેકાણે વિનાદની સ્રી શાખાદત્ત નામના બ્રાહ્મણના સાથે સ ંકેત કરીને રાતના આવી, તેની પાછળ વિના પણ આવ્યા. તે વખતે રમણને શાખાદત્ત જાણી ભાગ ભાગવવા સારૂ તે રમાયણ થઈ, પછી વિનાદે ખડગે કરીને તેને મારી નાંખ્યા. ત્યારે રમણની સૂચ્છિા કરનારી જે તે શાખા તેણે વિાદને મારી નાંખ્યા. તે વિનાદ ધણા કાળ ભવ ભટકીને એક ધન નામના વિશ્વશેઠના પુત્ર થયા, રમણ પણ કાળ કરીને તે ધનની સ્ત્રી લશ્મીના પેટે 'ભુષણ નામના પુત્ર થયો. તેણે ધન શેઠની આજ્ઞાથી ખત્રીસ કન્યાઓની સાથે વિવાહ કર્યા. એક વખતે તે સીએની તારું અમળા ભાગ ઉપર બેઠી; પાછલી રાતના એક શ્રીધર મુનીને કેવળ
સાથે ક્રીડા કરતા