________________
(૫૯ )
મધે થયા, એટલામાં કુભકરણ સાધ થઇને તેણે ગદ્યાએ કરી હનુમાનને વાં સા ઉપર મારવું, તેથી તે મુર્છાત થઈને પડયા. ત્યારે કુંભકરણે તેને કાખ માં ઘાલ્યો. એ જોઇને બિભીષણ બાલ્યા કે,હે રામ. તમારા સૈન્યમાં મહાપરાક્રમી, સુખને વિષે તેત્રાના જેવા સારત, ભામંડલ અને સુગ્રીવ, ત્યાને રાવણના પુત્રાએ જીત્યા. તે જ્યાં સુધી લકામાં લઈ ગયા નથી. ત્યાં સુધી હું તેમને સુકાવુ છું. કુંભકરણે હનુમાનને ખાહુ વડે બાંધ્યા છે, તે જ્યાં લ ગણ લકામાં ગયા નથી ત્યાં લગણ બેડાવવા .યાગ્ય છે. હે સ્વામિન, સુગ્રીવ ભામંડલ, તથા હનુમાન એ વિના આપણુ સૈન્ય નિર્વીર છે. માટે મ ને આજ્ઞા આપે. હું જાણે. એવી રીતે બિભીષણ ખેલે છે. એટલામાં વા લીના છોકરો અંગદ કુદકો મારી દોડી જઇને કુંભકરણને ખાલાવીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે ક્રેધ કરી આંધળા થએલા કુભકરણ પોતાની લુનમાંથી હનુમાનને છોડચાથી પીંજરામાંના પક્ષીની પઠે ઉડી ગયે, ત્યારે ભામંડલ અને સુગ્રીવને છોડાવવા સારૂ રાવણના પુત્રની સાથે યુદ્ધ કરવા સારૂ બિભીષણ દાડયે તેને જોઇને ઇંદ્રજીત મેઘવાહનને કેહેવા લાગ્યા કે, આ આપણા કામો આપણી સાથે યુદ્ધ કરવા સારૂ આવે છે. એ પિતાના નાના ભાઈ હોવાથી આપણા બાપ જેવા છે. માટે એની સાથે યુદ્ધ કેમ કરીએ ? હવે અહીંથી જવુ એ સારૂ છે. કહ્યું છે કે, “પુજા કરવા લાયક પુરૂષથી ભય પામેલા પુરૂષોને કાંઇ પણ લાજ નથી.” પાસથી ખાંધેલા આ બે શતરૂ આ નિણ કરી મરશે. માટે ત્ચાને આંહીજ રહેવા દેવા, એટલે બિભીષણુ આપણી પાસે આવશે નહી, એવા વિચાર કરીને તે બેઉ જણ રણમાંથી નાશી ગયા. ત્યારે ભામંડલ તથા સુગ્રીવને જોઇને ખભીષણ ત્યાં ઉભા રહ્યા. તેમન હેમ પડવાની વખતે સુર્ય અને ચંદ્રમાની પઠે રામ તથા લમાણનાં મુખ સુકાઇ ગયાં, ને ચિંતા કરતા થયા ત્યાંજ ઉભા રહ્યા. ત્યારે જેણે પુર્વે વર દીધા હતા એવા મહા લોચન નામના દેવનુ રામે સ્મરણ કહ્યું તેણે અવધી જ્ઞાન વડે જાગી. ત્યાં આવીને સિંહનનના નામની વિદ્યા કુશલ, રથ, તથા સતરૂના નાશ કરનારી વિદુરના નામની ગદા લક્ષ્મણને દીધી. તથા વાર્ણય, આગ્નેય, વાયવ્ય પ્રમુખ અત્વો અને છત્રે બેઉને આ
પ્યાં. પછી ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણને જોઇને ભામંડલ અને સુગ્રીવનાં ના ગપારા નાશી ગયા. તે સમયે રામના સૈન્યમાં ય ય રાખ્યા થવા લાગ્યા અને રાસાના સૈન્યમાં અધકાર કરી સુર્ય આથમી ગયા.