________________
-
ni-
-
-
-
-
- - -
-
(૧૫૯) કામા રાક્ષસ હવે આઈથી તું જા. તને મારીને હું શું કરું? એવું હનુમાન નું બોલવું સાંભળીને તેની પાસે ઉભેલો વજરોદર બોલ્યો. અરે, હે પાપ, આવું તુચ્છ શું બોલે છે? તું હમણાં જ મરીશ. આવ મારી સાથે યુદ્ધ કર પાછો જા નહી. એવું સાંભળી સિંહની પઠે ગર્જના કરીને હનુમાને તેને બાણે કરી ઢાંકી લીધો. તે સમયે આકાશમાં દેવવાણી થઈ કે, અહો આ વજરોદર વીર હનુમાનની સાથે યુદ્ધ કરવા યોગ્ય છે. તે સાંભળીને હનુમા ને સહેવાયુ નહી. તેથી એક જ વખતે ઉત્પાત મેઘની પઠે અસ્ત્રોની વરસાદ કરીને સર્વ રાક્ષસોને દેખતાં વજરોદરને મારી તાં. ત્યારે રાવણ નો પુત્ર જંબુમાલી મારૂતીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. પરસ્પર મારવાની ઇચ્છા છે જેમને એવા મહા પરાક્રમી તે બેઉ સર્ષ અને નળીયાની પકે બા ણે કરીને યુદ્ધ કરવા લાગ્યા, જંબુમાલી એક બાણ મારે તે તેને હનુમાન બે મારે. એમ પરસ્પર બાણ વ્રષ્ટી કરીને લડવા લાગ્યા, પછી હનુમાને કેધમાં આવીને તેને રથ તોડી નાંખ્યો. અને મુદગર વડે સારી પડે મારો તેથી જંબુમાલી મુછત થઈને મરી ગયો. પછી મહોદર નામના રાક્ષસે હનુમાન ઉપર બાણ વ્રષ્ટી કરી. અને કુતરાં જેમ ડુકરને ઘેરી લે તેમ રાક્ષસ ભટોએ હનુમાનને ઘેરી લીધે, અને બાણે કરી મારવા મંડી ગયા. કોઈ બાહુ ઉપર કોઈ મુખ ઉપર, કોઇ પગ ઉપર, કોઈ હૃદય ઉપરું કોઈ કુક્ષી ઉપર, મારવા લાગ્યા. તે સમયે વનમાં અગ્નિની પહે, તથા સમુદ્રમાં વડવા નલની પઠે, તે રાક્ષસ સેન્યમાં મારૂતિ ભવા લાગ્યો, જેમ સુર્ય અંધકાર ને નાશ કરે, તે પ્રમાણે હનુમાને રાક્ષસોનો નાશ કરો. ત્યારે કુંભકરણ હા થમાં ત્રિશુલ લઈને ઇશાન ઈદ્રની પઠે પોતે યુદ્ધ કરવા દો
કોઈને પગના મારે, કોઈને મુઠના પ્રહારે. કોઈને બાજથી, કોઈને મુદગર વડે, કોઈને ત્રિશુલથી, અને કેટલાએકને એક બીજા ઉપર લોટીને કુભ ક, વાનરાઓને મારચા. તે વખતે કલ્પાંત સમુદ્રની પઠે મહાપરાક્રમી કું ભકરણને જાઈને સુગ્રીવ, બામંડલ, દધીમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ, ઇત્યાદિક રામના યોદ્ધઓએ પારધી જેમ સિંહને અટકાવે, તેમ એ કુંભકરણને રૂદ્ધ કરો. અને તેની ઉપર શસાસની વરશાત કરવા લાગ્યા ત્યારે કુંભકર ણે પ્રવાપન નામના અસ્ત્ર મુકીને દિવસને કુમુદખંડની પઠે આખા મેન્યને ઊંઘમાં નાંખી દીધું. એવું જોઈને સુગ્રીવે પ્રબોધીની વિદ્યાનું સ્મરણ કરીને સર્વ સૈન્યને ઉઠાડયું. પછી બેલવા લાગ્યો કે અરે !' કુંભકરણ તારી રાત ક્યાં ગઈ?