________________
અને
અથ શ્રી સાતમો ખંડ પ્રારંભતે
હનુમાનના મુખ થકી સીતાનો વૃતાંત તથા તેનુ રાવણેજ હરણ - 1 રહ્યું છે એ બધું સાંભળીને રામે રાવણની સાથે યુદ્ધ કરવા જવાની તૈયારી કરી તેવારે સુગ્રીવ સહિત ઘણા વિદ્યાધર રાજાઓ પોત પોતાના સૈન્ય સહિત તથા તેમની સાથે ભામંડળ, નલ, મહેદ્ર, હનુમાન. વિરાધ, શુષેણ, જંબવા ન, અંગદ ઇત્યાદિ અનેક રાજાઓ સહિત પ્રયાણ ભેરી વગડાવી લંકા તો રફ રામ અને લક્ષમણની સાથે ચાલ્યા પછી વીમાનો તથા હાથી, ઘોષ, રથ પ્રમુખ વાહનો ઉપર બેસીને વિદ્યાધરોનુ સન્ય આકાશ માર્ગે ચાલ્યું. થોડી જ વારમાં એક વેલંધર નામના પર્વત ઉપર વેલંધર નામના નગર માં આવ્યા. તેવારે તે નગરના રાજા સમુદ્ર અને શેતુ રામની સાથે યુદ્ધ કરવાલાગ્યા તેમાં નલે સમુદ્રને તથા નીલ નામના વિદ્યારે શેતુને બાંધીને રામની સામે લાવ્યા. રામે તેમની ઉપર દયા કરીને તેનું રાજ પાછુ આ
પ્સ, પછી સમુદ્ર રાજાએ પિતાની ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે રાત્ર તીહાં રહીને તે બંને રાજાઓને સાથે લઈને સવારમાં ચાલતા થયા, રસ્તા માં ચાલતાં કેટલાએક રાજાઓને જીતીને છેવટ લંકા નગરીની પડેશના હું સદ્દીપના રાજા હંસરથ છતીને સર્વ તીહાં રહ્યા. રામ તથા લક્ષમણ અત્યંત સેન્ચ સહિત લંકા નગીની નજીક આવ્યા. એ વાતની ત્યાં ખબર થયાથી લોકો અતિ કેળહળ કરવા લાગ્યા. તેમ ગણું સ્ત્રી પુરૂષ ભય પામવા લા વ્યા તે જોઈને ઘણાજ , રાક્ષસ વીરો રાવણના યોદ્ધા લડાઈ કરવાને તેને યાર થયા. તેવારે દુશમને મારવાને મહા બળવાન રાવણે સુરી વાજાં વગડાવ્યાં. એ પર્વ હકીક્ત જાણુને રાવણને ભાઈ બીભીષણ હાથ જોડી ન મસ્કાર કરીને રાવણને કહેવા લાગ્યા. . ના. ." ' હે ખંધુ હે ભાઈ, હવે તુ રતિષ કર. પ્રથમ વિચાર કીધા વિના તે
સીતાનું હરણ કર્યું તેથી આપણા કુળને કલંક લાગ્યું. હવે રામ સીતાને { લેવા માટે તત્પર થકે છે. માટે લાઈ કરસ્યા વિના જ સીતાનો સત્કાર કરી છે ને તે રામને પાછી આપ. જેથી આપણી ભા વધશે અને કેટીગમે છે :