________________
( ૧૩૨ )
ણી મહેનત કરી પણ સીતાના શેાધ મળ્યો નહી તેમાં તમારા શુદોષ છે દૈવ ફરચાથી કોઈનુ ક!ઇ ચાલતું નથી. તમે શુ! ને ખીજા શું ! એવુ રામનુ ખાલવું સાંભળીને વિરાધ આવી નમસ્કાર કરી કહેવા લા ગ્યા કે, હે રામ તમે બેટ્ટ કરો નહી, કહ્યું છે કે, ચિંતા થકી રહિત રહેવુ તે લક્ષમી મળવાનુ કારણ છે. હું તમારા દાસ છું. મારી પાતાલ લકામાં રહેવા સારૂ તમે આવે. ત્યાં આવેથી સીતાના શાધ સહજ મળી શકશે. એ વું વિરાધનુ ખાલવુ કબુલ કરીને તેની સાથે સેન્ય સહિત રામ તથા ક્ષક્ષમ ણ પાતાલ લકા પાસે આવ્યા. ત્યારે ખરા પુત્ર સુદ યુદ્ધ કરવા સારૂ સેન્ય સહિત તેમની સામે આવ્યા, પુર્વના શતરૂ જે વિરાધ તેની સામે તે આવી ઉભા રહ્યા. યુદ્ધ ચાલ્યા પછી ચંદ્રનખાએ કહ્યથી સુંદ ત્યાંથી તાશીને રાવણને શરણ રહેવા સારૂ લકામાં ગયા. પછી રામ તથા લક્ષમણ વગરે પાતાલ લકામાં જઇને વિરાધને રાજ ઉપર બેસાડયા. પોતે ખર રાજાના મહેલમાં રહેવા લાગ્યા. અને વિરાધ યુવરાજાની પડે સુદના ઘરમ રહ્યા
કીસ્કીધા નગરીના રાજ સુગ્રીવની તારા નામની અતી મનહર રૂપવાળી ક્ષી છે તે જેવારે સુગ્રીવ તારાને પરણ્યા તેવારે તે કન્યા સાહાસગતી નામ ના વિદ્યાધરને પરણવાની ઇચ્છા હતી અને તેના ઉપર તે સાહાસગતી ઘણેાજ માહીત થયા હતા તેથી તારાના ખાપ પાસે તેની માગણી કરી પણ તે કન્યા તેને નહી આપતાં સુગ્રીવને પરણાવી પછી તે સાહાસાગતીને તારાના ભાગના અભિલાષે કરી રાત દીવશ ઊઘ આવે નહી તેથી કરી તેણે હિમવાન પર્વતની ગુફામાં જઇનેત્રતારણી વિદ્યાને સાધીને, તે વિદ્યાના યોગે સુગ્રીવનુ રૂપ લઇને મહા દીપવા લાગ્યા, તે જાણે ખીજોજ સુર્ય હાયની ! કોઇ એક વખતે સુગ્રીવ ક્રીડા કરવા સારૂ ઉદ્યાનમાં ગયા તે લાગ જોઈને તે કિષ્કિંધા નગરીમાં જઇ તેના અંતઃપુરમાં જવા લાગ્યા. એટલામાં સાચા સુગ્રી વ ખાડ઼ાર દરવાજા પાસે આવ્યા. તેને જોઇને દ્વારપાલે પાછો ફેરવ્યો. અને કહેવા લાગ્યા કે, સુગ્રીવ રાજા હમણાંજ અંદર ગયા, તુ કોણ છે? એ ઉપર થી સુગ્રીવે જાણ્યુ કે, કોઇ ખીન્ને કપટી સુગ્રીવ છે. એ સંશયથી અતઃપુરતુ ૨ ણ કરવા સારૂ તે દરવાજા ઉપરજ ઉભા રહ્યા. એ વાતની વાલીના પુત્રને ખ ખર પડતાંજ અતઃપુરમાં જઈને જેમ નદીના વેગને પર્વત અટકાવે તેમ તેણે તે જાર સુગ્રીવને રોકયા, પછી કિસીકા નગરીમાં ચાદ અક્ષાહિણી સૈન્ય મળ્યું, તે બેઉમાં ખરો કયા? 7 ખાટો કયા? તેના ભેદ ન જાણતાં અડધુ