SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી છો ખંડ પ્રારભૂત જે જગાએ લક્ષ્મણ દુશમનાની સાથે યુદ્ધ કરે છે ત્યાં રામચંદ્ર ગયા. તેને જોઇને લક્ષ્મણ કહેવા લાગ્યા કે, હું બધુ સીતાને એકલી વનમાં મુકી ને તમને અહીં આવવાનુ કારણ શું હતું? તેવારે રામ બાલ્યા કે, તારા સિ હનાદ સાંભળીને હું અહીં આવ્યો છું. લક્ષ્મણે કહ્યુ મે સિંહનાદ કરા નથી. તેમ છતાં તમે સાંભળ્યો. એથી કોઇએ આપણને ઠગા જણાય છે. અને સીતાને હરણ કરવા સારૂ આ ઉપાય કા જણાય છે. માટે હે રામ સીતાનુ રક્ષણ કરવા સારૂ તમે અહીંયાંથી જલદી જા. પાછળથી આ શતને મારીને હું પણ જલદીજ આવુ છુ, એમ સાંભળીને રામ પાછા આવીને જુએ છે તો સીતા દીઠી નહી તેથી સુષ્કૃત થઇને પૃથ્વી ઉપર્ ૫ડયા, કેટલાક વખત ગયા પછી સાવધ થઇ જીવે છે તે મરણ તુલ્ય થએલા જટાયુ ?ખાયા. તેને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યા કે, કોઇ પુરૂષ છલે કરી મારી સંસ્કૃતાનુ હરણ કરવું, તેના અપહાર કરવા સારૂ ફ઼ધમાં આવીને તેને આ આડે આવ્યાથી તેણે આને મારયા જણાય છે. ત્યારે હવે એની ઉપર ચારે પ્રતી ઉપકાર કરવા જોઇએ . એવા વિચાર કરીને તે શ્રાવક - ક્ષીને પરલોક જવા સારૂ ભાતાની પડે તમસ્કાર (નવકાર) મંત્ર કહ્યું. તે જટાયુ મુવા પછી માહેંદ્ર દેવલાકમાં એક દેવ થયાં. પછી રામચંદ્ર પોતાની સ્રી સી તાને શોધવા સારૂં વનમાં ફરવા લાગ્યા. પણે મહા શુરવીર લક્ષ્મણ ખર વિદ્યાધરની સાથે યુદ્ધ કરતા છતાં ખ રમા નહાના ભાઇ ત્રિશીરા આગળ થઈને પોતાના મોટા ભાઇને પાછળ કેરા, પાતે રથમાં બેશીને લક્ષ્મણની સામે આવ્યા, તે જોઇને એક ક્ષણમાં લક્ષ્મણે મારી નાંખ્યા. એટલામાં પાતાલ લંકાના રાજા ચંદ્રદરના પુત્ર વિરાધ પોતાના સૈન્ય સહિત ત્યાં આવી લક્ષ્મણને નમસ્કાર કરી હાથ જોડીને કેહેવા લાગ્યા કે, તમારા રાતના હું શતરૂ છું. અને તમારો ભત છુ. મારા પિતા ચંદ્રાદરને કહાડીને રાવણે પોતાના સેનાનીને પાતાલ લંકાનુ રા 2
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy