________________
-
o
WEE
N
:
:::
:
:.
.
namanANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAmministrament
( ૧૨ ) જ પુછવા લાગે કે, તું કોણ છે? તથા ક્યાંથી આવ્યો છે? ત્યારે લક્ષમણે ક ) હ્યું કે, હું ભરત રાજાનો દુત છું. તેના કોઈ એક કામ સારૂ જતાં તારા નગર માં આ થાળી પીટાતી હતી તે મેં સાંભળી, તેથી તારી કન્યાની સાથે હું પરણવા સારૂં અહીં આવ્યો છું. ત્યારે રાજાએ પુછયું કે, તું મારો માર સહિન કરીશ? લક્ષમણે કહ્યું, એક તો શું પણ પાંચ માર હું સહન કરીશ. એટલામાં રાજાની કન્યા જિતપદમા લક્ષમણને જોઈને તેની ઉપર આસકત થ ઈ થકી તથા કામે કરી પીડાતી થકી બોલવા લાગી કે, હે પિતા, તું એ પુરૂષને માર નહી. તથાપિ તે ન માનતાં પિતાને પણ સાચો કરવા સારૂ તથા તેની પરિક્ષા કરવા સારૂ રાજાએ લક્ષણને પાંચ શકિત પ્રહાર કર્યા. લક્ષમણે બે હાથમાં લીધા, બે કાખમાં, તથા એક દાંતમાં લીધે, ત્યારે જિતપદમાએ તેના ગળામાં સ્વયંવરમાળા આવી ઘાલી, તે સમયે પિતાની પુત્રીને રાજા કહેવા લાગ્યો કે, આ તને યોગ્ય વર મળ્યો છે. એની સાથે સુખે કરી તું લગ્ન કરાં એવું તેનું બેસવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગ્યો કે, મા રે મોટે ભાઈ પોતાની સ્ત્રી સહિત બાહાર ઉપવનમાં બેઠેલો છે, હું હમણાં તેના તાબામાં છું. જેમ તે કહેશે તેમ કરીશ. એવું બોલવા ઉપરથી રાજા એ જાણી લીધું કે, એ રામ લક્ષમણ છે, પછી બાહાર જઈને રામને ઘણું આદરસતકારે તે રાજાએ નમસ્કાર કરો. ને પિતાને ઘેર તેડી લાવ્યો. તાંહાં મોટા આડંબરથી રામની પુજા કરી. કહ્યું છે કે, સંસારી મોટા પુરૂષે પુજા કરવા લાયક છે, તો પછી પુરૂષોતમાની પુજા કરવા વિષે શું પુછવું છે? યથા ઈ
છા રામ તાંહાં રહીને ત્યાંથી નીકળતી વખતે લક્ષમ9 રાજાને કહેવા લાગે કે હું પાછો આવતી વખત તારી કન્યાને પરણીશ તે તેણે કબુલ કરયું પછી રાત ના સમયે તાંહાંથી તે ચાલતા થયા. કેટલુએક દુર ગયાથી એક દિવસ સાંજના એક વંશસ્થળ નામનુ નગર આવ્યું. તેને ઉપવનમાં જઈ વિશ્રામ કરો એ મ તેમ ફરતાં તહીંના લોકોને તો તેના એરા નિતેજ દીઢામાં આવ્યા. તથા તે સર્વ ભયને પામેલા દીઠામાં આવ્યા, તારે તે નગરના કોઈ લોકને રામ લક્ષભાણ પુછવા લાગી કે, આ તમારી આવી દશા થવાનું કારણ શું? તારે તે કહેવા લાગે કે, આ પરવત ઉપર એક રાતના ભયંકર શબ્દ થાય છે. તેને આજે ત્રણ દિવશ થયા, તેના ભયથી અહીંના સર્વ લોક રાતના બીજા ઠેકાણે જઈ રહે છે ફરી સવાર થતાં જ અહીં આવે છે. એવી નિત સ્થિતિ છે. : એવું સાંભળી રામહી આશા લઈને લક્ષ્મણ પર્વત ઉપર ચડયા. ત્યાં છે