________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૭૫ પણ વધુ પાપ લાગે. આવું શાસ્ત્રકારભર્ગાવતો કહે છે અને વ્યવહારથી આમ બેસે પણ છે. માટે માત્ર કાયાથી જ પાપ કરનારા કરતાં વચન અને કાયાથી પાપ કરનારાને જે સરખો બંધ બૌદ્ધ કહે છે તે સાચું નથી.
આવા પ્રકારની અઘટિત વાત બોદ્ધ જ માને. બીજા કોણ માને? અર્થાત્ અસમાન પાપ કરનારને સમાન કર્મબંધ થાય આવી અસંગત વાત બૌદ્ધ વિના બીજા કોણ માને ? કોઈ ન માને. બૌદ્ધની દૃષ્ટિ આ બાબતમાં સાચી નથી. //રપા ખલપિંડીનઈ માણસ જાણી, પચઈ તેહનઈ ગુણની હાણિા નરસિં ખલ જાણઈ, નવિ દોષ કહિયો બુદ્ધનિ તેહથી ગરબા
ગાથાર્થ - ખોળના પિંડને આ માણસની જાતિ છે આમ સમજીને જે પકાવે છે તેને ગુણોની હાનિ થાય છે. પરંતુ મનુષ્યને ખોળ સમજી પકાવે તો કંઈ દોષ લાગે નહીં તેવા આહારથી બૌદ્ધને પારણું કરાવી શકાય. આમ બૌદ્ધ જ માને. (અર્થાત્ બીજા કોઈ ન માને). //ર ૬ll | રબો :- મન:પરિણામ પણ નારાયોજાડું ન પ્રHIT છડું | तुम्हे इम कहो छो जे खलपिंडीनइ माणस जाणीनइं कोइ पचइ, तेहनई घणी हाणि होई, जे माटइं मनुष्य हणवानो भाव थयो.
नरनइं खलपिंडी जाण्यइ थकइ जो कोइ पचइ तो दोष नथी, जे माटिं तिहां मनुष्य हणवानो अध्यवसाय नथी. ते पिंड परिणामशुद्ध थयो, तेणइ करी बुद्धनइं पारणुं करावीइं । पोषइ तो सुझइ. उक्तं
૨ -
पुरिसं च विभ्रूण कुमारगं वा, सूलम्मि केइ पयइ जायतेएं । पिन्नागपिंड सइगारुहित्ता, बुद्धाणं तं कप्पइ पारणए ॥२६॥
(સૂયગડાંગસૂત્ર ૨, અ-૬-૨૮)