________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૩૯ ગાથાર્થ - મહાજનનો પ્રયત્ન ક્યારેય પણ નિષ્ફળ હોતો નથી, માત્ર એક કોડી માટે રત્નને કોણ વેચે ? તેથી કષ્ટ સહન કરનારા પરમાર્થી (મથી) એવા મુનિજન જ સાચા પરમાર્થી છે. ૧૬
રબો - મહાગનને પુષ્પાર્થ તપદિ વર છે, તે નિષ્પન્ન नथी । निष्फल कार्यई बुद्धिवंत प्रवर्तइ नहीं । जो इम कहस्यो - लोकरंजनइं अर्थई ते प्रवर्तई छई, तो कोडीनई काजि रत्न कुंण वेचइं? लोकरंजन ते कोडी छई, तेहनइं अर्थई महाप्रयाससाध्य क्रिया ते रत्न वेचq छई, फोकई दुःख भोगवq तो कोइ वांछइ नहीं । अनइं सर्व भूलइ पणि नहीं । ते माटि महाजनप्रवृत्तिपुण्य-पाप तथा आत्मा ए सर्व मानवू । उक्तञ्च -
विफला विश्ववृत्तिों, न दुःखैकफलापि च । दृष्टलाभफला नाऽपि, विप्रलम्भोऽपि नेदृशः ॥१॥
| (ચાયવાસુમતિ ત. ૨ નો ૮) ગદ્દા વિવેચન :- જે જે મહાજન (મહાત્મા) પુરુષો છે, બુદ્ધિશાળી પુરુષો છે, વિચારક પુરુષો છે, હિતાહિતના જ્ઞાનવાળા પુરુષો છે. દીર્ઘકાળનું ચિંતન-મનન કરીને કામકાજ કરનારા છે. તેવા મહાજન પુરુષો જે તપક્રિયા કરે છે, સંયમાદિ પાળીને જે આત્મસાધના કરે છે, પોતાના જીવનને યજ્ઞ-નિયમાદિના પાલન-પોષણવાળું બનાવે છે તે કંઈ સર્વથા નિષ્ફળ આ કાર્ય કરતા નથી. જો નિષ્ફળ હોય તો બુદ્ધિશાળી જીવો આવા પ્રકારના નિષ્ફળ કાર્યમાં ક્યારેય પણ પ્રવૃત્તિ કરે નહીં. કંઈકને કંઈક પ્રયોજનથી (ફળની અપેક્ષાએ જ) પ્રવૃત્તિ કરે છે અને આવા પ્રકારના પ્રભાવશાળી મહાજન ગણાતા મનુષ્યોની પ્રવૃત્તિનું જે પ્રયોજન છે તે આ જ છે કે પુણ્યકર્મ કેમ બંધાય અને પાપકર્મ કેમ ન બંધાય. આ માટે જ તેઓની પ્રવૃત્તિ હોય છે.