________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
ગાથાર્થ ઃ- સમ્યક્ત્વના છ સ્થાનોથી જે વિપરીત વચનો તે મિથ્યાત્વનાં છ સ્થાનો જાણવાં, (તે મિથ્યાત્વના સ્થાનોમાં વર્તતો) મિથ્યાર્દષ્ટિ જીવ અતિશય અવિનીત હોય છે તે જીવના સર્વે ભાવો (સર્વે વચનો અને સર્વે વ્યવહારો) ભિન્ન ભિન્ન હોય છે. જ્યાં જ્યાં જઈને જોઈએ ત્યાં ત્યાં ઉંડા કુવા જ દેખાય છે. ૪
૧૨
બાલાવબોધ- ૫ ષટ્ થાનથી ને વિપરીત વોલ, તે મિથ્યાત્વનાં छ थानक । उक्तं च सम्मतौ
-
બત્યિ ૨, ૫ બિષ્નો ૨, ૫ જુારૂ રૂ, તં ળ વેયજ્ઞ, ૪ સ્થિ નિવ્વાળા णत्थि य मोक्खोवाओ ६, छ मिच्छत्तस्त ठाणाई ॥
सम्मतितर्क काण्ड ३ गाथा ५४ ॥
ए थानके वर्ततो मिथ्यात्ववादी होइ । ते गाढ मिथ्यात्व - परिणामई घणुं अविनीत होइ, ते मिथ्यात्वीनां वचन मांहोमांहिं कोई ना मिलइ, आप आप हठइं, जोइइ तो ते सर्व उंडा कूवा सरखा જ્ઞ ||
ભાવાર્થ - ત્રીજી ગાથામાં સમ્યક્ત્વનાં જે ૬ સ્થાનક સમજાવ્યાં, તેનાથી વિપરીત બોલરૂપ જે ૬ સ્થાનક છે, તે મિથ્યાત્વનાં છ સ્થાનક જાણવા. પરમપૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિતર્ક નામના ગ્રંથમાં ત્રીજા કાણ્ડની ગાથા ૫૪માં કહ્યું છે કે
(૧) આત્મા નથી
(૨) આત્મા નિત્ય નથી
(૩) જીવ (કર્માદિનો) કર્તા નથી
(૪) જીવ કર્માદિનો ભોક્તા નથી (૫) મોક્ષ નથી અને
(૬) મોક્ષના ઉપાય નથી
આ પ્રમાણે કહેલાં છ સ્થાનક મિથ્યાત્વનાં છે. જે સમ્યગ્દષ્ટિના બોલથી વિપરીત બોલ સ્વરૂપ છે. ઉપર કહેલી છ માન્યતામાં વર્તતા જીવો મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ઉપરોક્ત છ સ્થાનકોમાં વર્તતો જીવ