________________
સત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૦૩ કલ્પનામાત્ર જ છે. ઉચિત નથી. માટે મોક્ષ છે જ નહીં. મોક્ષ જાણવો અને મેળવવો એ મિથ્યા વાત છે. I૮૨ા
તથા વળી મોક્ષ નથી આ વાત સમજાવતાં વાદી ત્રીજી દલીલ પણ આપે છે. કિમ અનંત ઇક છામિ મિલે,
પહિલો નહી તો કુણસું ભલે ? T પહિલાં ભવ કઇ પહિલાં મુક્તિ 2,
એ તો જોતાં ન મીલઇ યુક્તિ ll૮૩ના ગાથાર્થ - મોક્ષને ન માનનારો વાદી કહે છે કે - આટલા બધા અનંત જીવો મોક્ષે ગયા છે અને જાય છે. આમ તમે કહો છો. તે કહો તો ખરા કે એક સ્થાનમાં (૪૫ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર આટલા બધા જીવો કેવી રીતે માય? માટે જૈનોની “મોક્ષ છે” આ વાત બરાબર નથી.
જો પહેલો સિદ્ધ કોઈ નથી તો તે કોનામાં ભળી જાય ? તથા પહેલાં સંસાર કે પહેલા મુક્તિ ? આ બને તત્ત્વોની વિચારણા કરતાં કોઈ યુક્તિ મળતી નથી. //૮all | ટહ્નો - વત્ની મોક્ષમાં અનંત સિદ્ધ માનો છો તો રૂ કામ? अनंता किम मिलइ ? पहिलो अनादिसिद्ध न मानो तो बीजा सिद्ध थाइं ते कुणमांहि मिलइ ? पहलो नहीं तो कुण सिद्धनइ सर्व साधक नमइ ! पहलां संसार कइ पहला मुक्ति ? प्रथमपक्षइ मुक्ति सादि थई, द्वितीय पक्षइ वदद्व्याघात, बंध विना मुक्ति किम हुइ ? युक्ति जोतां मिलती नथी ॥८३॥
વિવેચન :- મોક્ષ તત્ત્વને ન માનનાર વાદી પૂર્વપક્ષ રૂપે કહે છે કે “જો આત્માને વ્યાપક માનીએ તો” આ જીવ ગમનાગમનની ક્રિયા